શોધખોળ કરો

જમાતીઓનો ત્રાસ વધ્યો, દિલ્હીમાં ક્વૉરન્ટાઇન સેન્ટરની બહાર પેશાબ ભરેલી બૉટલો ફેંકી

દેશભરમાં તબલીગી જમાતના લોકો ચર્ચામાં છે. ચર્ચાનુ પહેલુ કારણ કોરોના સંક્રમણના ફેલાવવાને લઇને, અને બીજુ કારણ ક્વૉરન્ટાઇન સેન્ટરોમાં તેમના પર લાગી રહેલા ગેરવર્તણૂંકના આરોપો છે

નવી દિલ્હીઃ દેશભરમાં કોરનાના કહેર વચ્ચે તબલીગી જમાતના દર્દીઓ અને તેમના સાથીઓની ગેરવર્તૂણક સામે આવી છે. દિલ્હીમાં જમાતીઓનો ત્રાસ વધી રહ્યો છે. એક હૉસ્પીટલની બહાર પેશાબ ભરેલી બૉટલો ફેંકવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ દેશભરમાં તબલીગી જમાતના લોકો ચર્ચામાં છે. ચર્ચાનુ પહેલુ કારણ કોરોના સંક્રમણના ફેલાવવાને લઇને, અને બીજુ કારણ ક્વૉરન્ટાઇન સેન્ટરોમાં તેમના પર લાગી રહેલા ગેરવર્તણૂંકના આરોપો છે. જમાતીઓનો ત્રાસ વધ્યો, દિલ્હીમાં ક્વૉરન્ટાઇન સેન્ટરની બહાર પેશાબ ભરેલી બૉટલો ફેંકી તાજા મામલો દિલ્હીમાંથી સામે આવ્યો છે. દિલ્હીના દ્વારાકામાં ક્વૉરન્ટાઇન સેન્ટરામાં ગેરવર્તણૂંક થઇ છે. અહીં હૉસ્પીટલની બહાર પેશાબ ભરેલો બૉટલો ફેંકવામાં આવી છે. પોલીસે આ અંગે નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ મામલો મંગળવારે સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો. એક શખ્સે તેનો વીડિયો પણ બનાવી લીધો છે. જાણકારી પ્રમાણે અહીં ફક્ત જમાતના દર્દીઓને જ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જમાતીઓનો ત્રાસ વધ્યો, દિલ્હીમાં ક્વૉરન્ટાઇન સેન્ટરની બહાર પેશાબ ભરેલી બૉટલો ફેંકી નોંધનીય છે કે, હાલ દેશભરમાં કોરોના વાયરસના કેસો વધીને 4789 થઇ ગયા છે. 124 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. જોકે, 353 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યાના પણ સમાચાર છે.

ટોપ સ્ટોરી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Embed widget