શોધખોળ કરો

J&K: રજા પર ઘરે આવેલા જવાનની આતંકીઓએ ગોળીમારી કરી હત્યા, શોપિયાંમાં બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ સેનાના એક જવાનને શનિવારે તેના ઘરે ગોળીમારીને હત્યા કરી નાંખી હતી. જ્યારે બીજી તરફ શોપિયાંના ઈમામ સાહિબ વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યાં હતા.

સોપોર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં શનિવારે આતંકવાદીઓએ સેનાના જવાન મોહમ્મદ રફીકની ગોળીમારીને હત્યા કરી હતી. બંદૂકધારીઓએ મોહમ્મદ રફીકને વારપોરા સ્થિત તેમના ઘરે ગોળીમારી હતી. જ્યારે બીજી તરફ શોપિયાંના ઈમામ સાહિબ વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ રફીકને હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેના પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. તેની વચ્ચે સુરક્ષાદળએ આ વિસ્તારની ઘેરબંધી કરી હુમલાવરોને પકડવા સર્ચ અપરેશન હાથ ધર્યું છે. 'મિશન શક્તિ' પર DRDO ચીફે કહ્યું, 45 દિવસમાં સેટેલાઇટનો કાટમાળ નાશ પામશે પૂર્વ સેના ઉપાધ્યક્ષ ભાજપમાં જોડાયા, કહ્યું- BJP કોઈ પણ સૈનિકની પ્રથમ પસંદ શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અઠડામણમાં બે આતંકીઓને ઠાર કર્યાં હતા. માર્યા ગયેલા આંતકીઓમાં એક એમટેકનો વિદ્યાર્થી રાહિલ રાશિદ શેખ પણ સામેલ હતો. જેણે હાલમાં જ આતંકી સંગઠનમાં જોડાયો હતો. જ્યારે બીજો આતંકી શોપિયાનો જ રહેવાસી હતો. આ બન્ને આતંકી હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. મધુ શ્રીવાસ્તવની મતદારોને ધમકી આપવા મામલે ચૂંટણી અધિકારીએ આપ્યા તપાસના આદેશ, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget