શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં CRPFના કેંપ પર કરાયો ગ્રેનેડથી હુમલો
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્ર સીમા બળ CRPFના કેંપ પર ગ્રેનેડથી હુમલો કરવાના માચાર મળ્યા છે. આ હુમલામાં કોઇ જવાનના ઘાયલ થવાના સમાચાર નથી મળી રહ્યા સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા બાદ સેનાએ સર્ચ ઓપરેશની તૈયારી શરૂ કરી હતી.
આ પહેલા પઠાણ કોટમાં પણ સંદિગ્ધો દેખાવાના સમાચાર મળ્યા હતા. જેને લઇને પઠાણ કોટમાં આર્મી દ્વારા તપાસ હાથ ધરમાં આવી હતી. સર્ચ ઑપરેશનમાં સેનાને અમુક સામાન મળી આવ્યો છે. તેમાં બેલ્ટ, કેપ, ટાઈનો સમાવેશ થાય છે. પંજાબ પોલીસનનું હાલ ત્યાં સર્ચ ઑપરેશન ચાલુ છે. વિસ્તારમાં રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement