શોધખોળ કરો

કાશ્મીરના શોપિયામાં વધુ એક વખત સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન શરૂ છે.

શ્રીનગરઃ સાઉથ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મોલુ ચિત્રાગમમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક આતંકી ઠાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન શરૂ છે. જાણકારી મુજબ, ગુપ્તચર એજન્સીને શોપિયાં જિલ્લાના મોલૂ ચિત્રગામ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષાબળે બુધવારે આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જે બાદ આતંકીઓ દ્વારા સેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનો સુરક્ષાબળે જડબાતોડ જવાબ આપ્યો હતો અને એક આતંકી ઠાર કર્યો હતો. હાલ ઓપરેશન શરૂ છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા રવિ કુમાર સિંહની પત્નીએ આજે કહ્યું, મારો પતિ દેશની સુરક્ષા માટે દુશ્મનો સાથે લડતી વખતે વીર ગતિને પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે. મારો પતિ દેશ માટે જીવતો હતો અને દેશ માટે જ શહીદ થયો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંધ થવા જઈ રહી છે mAadhaar App, આજે જ ડાઉનલોડ કરો આ એપ નહીં તો મોટી મુશ્કેલી થશે
બંધ થવા જઈ રહી છે mAadhaar App, આજે જ ડાઉનલોડ કરો આ એપ નહીં તો મોટી મુશ્કેલી થશે
NEET ની બીજી વખત યોજાનારી પરીક્ષાને લઈ હાઈ લેવલ બેઠક, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી કડક સૂચનાઓ 
NEET ની બીજી વખત યોજાનારી પરીક્ષાને લઈ હાઈ લેવલ બેઠક, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી કડક સૂચનાઓ 
આવતીકાલનું હવામાનઃ આગામી 17 કલાક ભારે! 19 રાજ્યોમાં 81 kmph ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ આગામી 17 કલાક ભારે! 19 રાજ્યોમાં 81 kmph ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
IMD Heavy Rain Alert: આ 14 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડાની ચેતવણી, 60 kmph ની ઝડપે પવન ફૂંકાશે
IMD Heavy Rain Alert: આ 14 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડાની ચેતવણી, 60 kmph ની ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ!
Hun To Bolish : હું તો બોલીશ : માનવ જિંદગી મહત્વની
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
Petrol Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રોમમાં તમારુ સ્વાગત છે મારા મિત્ર', ઈટલી પહોંચતા જ વાયરલ થઈ મોદી-મેલોનીની નવી સેલ્ફી
'રોમમાં તમારુ સ્વાગત છે મારા મિત્ર', ઈટલી પહોંચતા જ વાયરલ થઈ મોદી-મેલોનીની નવી સેલ્ફી
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’
વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર
ગુજરાત AAPમાં મોટો ફેરફાર: 12 ઉપપ્રમુખ અને 14 સંગઠન મંત્રીઓ સહિત નવા પદાધિકારી જાહેર
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!
યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ
યુદ્ધનો ભય ઓછો થતાં સોનામાં તેજી! પણ ચાંદીમાં ₹5,000નો મોટો કડાકો, જુઓ લેટેસ્ટ ભાવ
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ
Embed widget