શોધખોળ કરો

J&K: સોપોર અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને કર્યા ઠાર

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાદળોને ઉત્તર કાશ્મીરમાં સોપોરના હર્દશિવ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી, તેના બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાદળોને ઉત્તર કાશ્મીરમાં સોપોરના હર્દશિવ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી, તેના બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો પર આતંકીઓએ ફાયરિંગ કરવાનું શરુ કરી દીધું હતું. તેના જવાબમાં સુરક્ષાદળે કાર્યવાહી કરતા બે આતંકીઓને ઠાર કર્યા હતા.
બીજી બાજુ શોપિયામાં ભારતીય આર્મીએ આતંકીઓના ત્રણ ઠેકાણા પર પર્દાફાશ કર્યો છે. અહીંથી એક વ્યક્તિગત ડાયરી સહિત પ્રશાસનિક દુકાનોની મોટી રકમ જપ્ત કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સંકટમાં SpiceJet: 3 મોટા એરપોર્ટ પર 74% ફ્લાઇટ્સ રદ, આજે પણ અનેક ફ્લાઇટ્સ કેન્સલ

Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Embed widget