શોધખોળ કરો

IND vs NZ Semifinal: ભારતની જીત માટે વરરાજાએ લગ્ન પહેલા કરાવ્યુ હવન, જુઓ તસવીરો

મેચ પહેલા ક્રિકેટનો ફિવર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળ્યો. ભારતની જીત માટે જમ્મુમાં એક દુલ્હાએ લગ્ન પહેલા હવન કરાવ્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને કિવી ટીમ વચ્ચે આજે પ્રથમ સેમિ ફાઇનલ માન્ચેસ્ટરમાં રમાવવાની છે. મેચ પહેલા ક્રિકેટનો ફિવર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળ્યો. ભારતની જીત માટે જમ્મુમાં એક દુલ્હાએ લગ્ન પહેલા હવન કરાવ્યો. આની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે. IND vs NZ Semifinal: ભારતની જીત માટે વરરાજાએ લગ્ન પહેલા કરાવ્યુ હવન, જુઓ તસવીરો ઘટના એવી છે કે, જમ્મુના પુરાના શહેરમાં રહેનારો સંદીપ આજે સાંજે જાન લઇને જવાનો છે, તેના ઘરે સગા-સંબંધીઓ અને મિત્રોનો જમાવડો છે. સંદીપ ક્રિકેટનો શોખીન છે. આજે સવારે સંદીપના ઘરે લગ્નની પૂજા હતી, પંડિત લગ્નની પૂજા માટે આવી ગયા હતા, પણ દુલ્હાએ લગ્ન માટે વિચિત્ર શરત મુકી. સંદીપે મહારાજને લગ્નના મંત્રોચ્ચાર પહેલા ટીમ ઇન્ડિયાની જીત માટે એક હવન કરવાનું કહ્યું. આ હવન માત્ર ને માત્ર ટીમ ઇન્ડિયા માટે હતુ. IND vs NZ Semifinal: ભારતની જીત માટે વરરાજાએ લગ્ન પહેલા કરાવ્યુ હવન, જુઓ તસવીરો IND vs NZ Semifinal: ભારતની જીત માટે વરરાજાએ લગ્ન પહેલા કરાવ્યુ હવન, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget