શોધખોળ કરો

પાકિસ્તાને ફરી જમ્મુના નૌશેરા સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, પાકિસ્તાની સેનાએ મોર્ટાર બોમ્બ ફેંક્યા

જમ્મુ: પાકિસ્તાનની સેનાએ મંગળવારે ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા રાજૌરી જિલ્લીના નૌશેરા સેક્ટરમાં ભારતીય સેનાની ચોકીઓને નિશાને બનાવીને મોર્ટાર ફેંક્યા હતા અને નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. એક ઉચ્ચ સેના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન સવારે 10 વાગે રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આપણી ચોકીઓને નિશાને બનાવીને મોર્ટાર બોમ્બ ફેંક્યા હતા અને નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. તેના સામે ભારતીય સેનાએ તેનો મૂંહતોડ જવાબ આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે સેના પાકિસ્તાની સેનાને મુંહતોડ જવાબ આપી રહી છે. બન્ને તરફથી હાલ ગોળીબાર ચાલુ છે. ભારતીય વિસ્તારમાં કોઈ જાનહાનિ કે માલહાનિના કોઈ અહેવાલ મળી રહ્યા નથી. પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ જિલ્લા સાથે જોડાયેલી અંતરરાષ્ટ્રીય સીમા પર ગઈકાલે કરવામાં આવેલી ગોળીબારમાં 6 વર્ષની એક બાળકીનું મોત થયું હતું અને બીએસએફનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે આઠ નાગરિકો સહિત 10 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈનિકો તરફથી કરવામાં આવેલી ભીષણ ગોળીબારીમાં અસેન્ય વિસ્તારો અને જમ્મુ સાથે જોડાયેલી અંતરરાષ્ટ્રીય સીમા પર બીએસએફની 25 ચોકીઓને નિશાને બનાવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા

AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી

'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ

ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં

મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!

'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: જાણો ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કેમ છે આટલો મોટો તફાવત?

Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ

Embed widget