શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ

  શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં એકવાર ફરી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સીઝફાયર દરમિયાન ક્રોસ ફાયરિંગમાં બીએસએફના એક જવાન શહીદ થઈ ગયો છે. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની રેંજર્સે સાંબા સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તેમાં એક જવાન શહીદ થઈ ગયો છે. શહીદ જવાનની ઓળખ કૉંસ્ટેબલ દેવેન્દ્ર કુમાર તરીકે કરવામાં આવી છે. બીએસએફ તરફથી પાકિસ્તાની રેજર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંરરાષ્ટ્રીય બોર્ડર પર કેટલીક આતંકી ગતિવિધિઓની જાણ થતા એલર્ટ જાહેર કરાવમાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સ્થિત કઠુઆ જિલ્લામાં બીએસએફ જવાનોએ રવિવારે રાત્રે 5 આતંકીઓને ગતિવિધિ કરતા જોયા હતા. તેને લઈને બીએસએફ એલર્ટ પર છે.

ટોપ સ્ટોરી

Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

LK Advani Birthday: અડવાણીજી: એક શતાબ્દી તરફ વધતી પ્રેરણાદાયી યાત્રા

બસ્તરમાં જવાનો સાથે દિવાળી ઉજવશે PM મોદી, કહ્યુ- 'જવાનોના ત્યાગને નમન'

વિડિઓઝ

Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત

દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ

Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી

રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું

Embed widget