શોધખોળ કરો

જમ્મૂ કાશ્મીર: પાકિસ્તાને LOC પર કર્યું ફાયરિંગ, 3 કલાક સુધી સ્કૂલના રૂમમાં બંધ રહ્યા બાળકો

જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સરહદ પર સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન કેટલાક દિવસોથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. LoC પર પાકિસ્તાન અને ભારતીય સેના વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે. ગોળીબારના કારણે ત્રણ કલાક સુધી સ્કૂલના રૂમમાં બાળકો બંધ રહ્યા હતા. ગોળીબાર રોકાયા બાદ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ઘરે સુરક્ષિત મોકલાયા હતા. પાકિસ્તાનની તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાને દબ્રાજ ગામને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સરહદ પર સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન અને ભારતીય સેના વચ્ચે સીમા પર તણાવનો માહોલ છે. બોર્ડર પર ભારતીય સેના પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. ગત ત્રણ સપ્તાહમાં ભારતીય સેનાએ LOC પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને માર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?

IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો

128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો

Embed widget