શોધખોળ કરો

કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, હિઝબુલના કમાન્ડર સમીર ટાઈગર સહિત બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા સુરક્ષાદળો અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. મરનાર આતંકીઓમાં હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર પણ સામેલ છે. ગુપ્ત સૂચનાઓ મળ્યા પછી સેના, એસઓજી, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સોમવારે સવારે પુલવામાના દ્રબગામ ગામમાં નાકાબંધી શરૂ કરી દીધી. પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાનોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. એન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક લોકોએ પથ્થરમારો પણ કર્યો. આ દરમિયાન જવાનો અને લોકો વચ્ચે થયેલા સંઘર્ષમાં કેટલાક જવાનો પણ ઘાયલ થઇ ગયા. ઘણા નાગરિકો પણ ઘાયલ થયા છે. સમીર ટાઇગર 2016માં હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી છે અને હિજબુલના ઘણા હુમલાઓમાં સામેલ થઇ ચૂક્યો છે. બુરહાન વાણી પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સમીરે આતંકી વસીમની અંતિમ યાત્રામાં સામેલ થઇને ફાયરિંગ પણ કર્યું હતું.

ટોપ સ્ટોરી

Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

Embed widget