શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાંથી કેટલાક પ્રતિબંધો હટાવાયા, આજથી શરૂ થઈ શકે છે ફોન સેવા, સોમવારથી ખુલશે શાળા-કોલેજ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લાગૂ કરવામાં આવેલા કેટલાક પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજથી ફોન સેવા શરૂ થઈ શકે છે. જ્યારે, સોમવારથી સ્કૂલ અને કોલેજ શરૂ કરવામાં આવશે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લાગૂ કરવામાં આવેલા કેટલાક પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજથી ફોન સેવા શરૂ થઈ શકે છે. જ્યારે, સોમવારથી સ્કૂલ અને કોલેજ શરૂ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી વી આર સુબ્રમણ્યમે કહ્યું કે કાશ્મીરમાં મોટાભાગની ફોન લાઈનો સપ્તાહના અંત સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે અને શાળાઓ આગામી સપ્તાહ સોમવારથી ખુલી જશે. સુબ્રમણ્યમે પ્રેસ કૉંફ્રેન્સમાં કહ્યું, ઘાટીમાં રાજ્ય સરકારના કાર્યાલયોમાં સામાન્ય રીતે કામકાજ થયું અને ઘણા કાર્યાલયોમાં તો ઉપસ્થિત પણ સારી રહી છે. તેમણે કહ્યું પાંચ ઓગસ્ટે જ્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યા, ત્યારથી ન કોઈનો જીવ ગયો કે ન કોઈ ઘાયલ થયું. પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવામાં આવ્યો હતો અને તેને બે કેંદ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરવામાં આવ્યું હતું. સુબ્રમણ્યમે કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં પ્રતિબંધો વ્યવસ્થિત રીતે છૂટ આપવામાં આવશે. તેમણે કહ્યું પરિસ્થિતિ અનુકુળ અને શાંતિ બનાવી રાખવા માટે લોકોના સહયોગનુ ધ્યાનમાં રાખી પગલા ઉઠાવવામાં આવશે.

ટોપ સ્ટોરી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget