શોધખોળ કરો

જયલલિતાની તબિયતમાં ઘણો સુધારો, પથારીમાં બેસવા માટે સક્ષમ : સૂત્ર

ચેન્નઈ: તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાની તબિયતમાં હાલ ધણો સુધોરો છે, તે હોસ્પિટલમાં પોતાના બેડ પર બેસી શકે છે. આ જાણકારી સુત્રો તરફથી શુક્રવારના મળ હતી, પરંતુ રેસ્પિરેટરી સપોર્ટ હાલ ચાલું છે. મુખ્યમંત્રી છેલ્લા ત્રણ સપ્તાહથી વધુ સમયથી હોસ્પિટલમાં છે. ડૉક્ટરો કહેવા મુજબ બાલ તેમના ફેફસાના સંક્રમણનો ઈલાજ ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ હજુ ધણા દિવસો સુધી તેમની સારવાર ચાલુ રાખવાની જરૂર છે, અને તે વાતચીત કરવા ત્યારે જ સક્ષમ બનશે જ્યારે ટ્રેકેસ્ટૉમી ટ્યૂબ કાઢી નાખવામાં આવે. જયલલિતાની પાર્ટી AIADMK દ્વારા ગુરૂવારે કહેવામાં આવ્યુ હતું કે તે એકદમ સ્વસ્થ છે, અને જલ્દી ઘરે પાછા ફરશે. AIDMK ના પ્રવક્તા સીઆર સરસ્વતીએ ચેન્નઈમાં પત્રકારોને જણાવ્યુ હતુ કે અમ્માની તબીયત એકદમ સુધારા પર છે તે જલ્દી ઘરે પાછા ફરશે. 68 વર્ષિય જયલલિતાને 22 સપ્ટેમ્બરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટી દ્વારા શરૂઆતમાં માત્ર ડિહાઈડ્રેશન અન બુખારની ફરિયાદ કરવામાં આવી હતી. જયલલિતા પાસેના મંત્રાલય ગયા અઠવાડિયે રાજ્યપાલે તેમના સહયોગી પનિર સેલ્વમને સોંપી દિધા હતા. જ્યારે ડૉક્ટરોની ટીમે કહ્યુ કે તેમને હોસ્પિટલમાં વધુ સમય લાગી જશે. ત્યારબાદ કેબિનેટની બેઠક પણ યોજવામાં આવી હતી. AIDMK પાટીના કાર્યકર્તાઓ જયલલિતાના સ્વાસ્થ માટે રાજ્યભરના મંદિરો અને મસ્જિદોમાં પ્રાર્થના કરી રહ્યા છે

ટોપ સ્ટોરી

CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ

બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ

ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય

CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
CJP ના આંદોલન પહેલા રેલવેનો મોટો નિર્ણય, દિલ્હી આવતી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ

સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી

Embed widget