શોધખોળ કરો

બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઈને JDU એ કર્યું આંદોલનનું એલાન, કહ્યું- હક લઈને રહીશું

  પટના: બિહારને વિશેષ રાજ્યના દરજ્જોની માંગને લઈને જનતા દળે (જેડીયૂ) હવે આંદોલન કરવાનું એલાન કર્યું છે. જેડીયૂ પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે વિશેષ રાજ્યનો દરજ્જો બિહારનો અધિકાર છે. અને તેને લઈને જ રહીશું. જ્યાં આરજેડીએ આ મુદ્દે ટોણો માર્યો છે, આરજેડીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે છતાં પણ તેઓ કોની પાસે માંગ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ બીજેપી આ મુદ્દે ગોળ ગોળ જવાબ આપી રહી છે. જેડીયૂના પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે,“જ્યાં સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે અમારું આંદોલન ચાલુ રહેશે, કોણ શું બોલે છે, કોણ શું કરે છે તેનાથી અમને કોઈ મતબલ નથી. વર્ષ 2006માં વિધાનસભામાં સર્વસમ્મતિથી તમામ દળોએ આ મુદ્દા પર મહોર લગાવી હતી કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જ જોઈએ કારણ કે બિહાર એક પછાત રાજ્ય છે.” સંજય સિંહે કહ્યું કે, 14માં નાંણાકીય આયોગે ભલે વિશેષ રાજ્યનો દરજ્જો નથી આપ્યો પરંતુ અમે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો લઈને રહીશું. અમે આંદોલન ચાલુ રાખીશું, આગામી સમય બિહાર માટે સારો આવશે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળશે. અમે આંદોલન કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ આ મુદ્દે કટાક્ષ કરતા કહ્યું, નીતીશ કુમારજીને જણાવવાનું છે કે વડાપ્રધાને શુક્રવારે પાર્લામેન્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ડબલ એન્જીનની સરકાર તો ડિરેલ થઈ ગઈ છે. હવે આ સ્પષ્ટ છે કે નીતીશ કુમારજીને વિશેષ રાજ્યનો દરજ્જો મળવાનોન નથી. બિહારની 11 કરોડ જનતા માટે રાજનીતિ કરતા હોઉ તો કેન્દ્રની સરકાર સાથે સમર્થન પાછું ખેંચી લો અને ગઠબંધન તોડી દો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget