શોધખોળ કરો

જેસિકા લાલ મર્ડર કેસ: દોષિત મનુ શર્માને મુક્ત કરાયો, ઉપરાજ્યપાલે આપી મંજૂરી

ચર્ચિત જેસિકા લાલ હત્યાકાંડના હત્યારા મનુ શર્માને છોડી દેવામાં આવ્યો છે.

નવી દિલ્હી: ચર્ચિત જેસિકા લાલ હત્યાકાંડના હત્યારા મનુ શર્માને છોડી દેવામાં આવ્યો છે. સેન્ટેસ રિવ્યૂ બોર્ડ એટલે સજા સમીક્ષા બોર્ડે આ વાતની રજૂઆત કરી હતી કે જેસિકા લાલ હત્યાકાંડમાં આજીવન સજા ભોગવી રહેલા મનુ શર્માને છોડી દેવામાં આવે અને તેની અંતિમ મંજૂરી માટે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મોકલવામાં આવી હતી. ઉપરાજ્યપાલે મનુ શર્માને છોડી દેવાની મંજૂરી આપી દિધી છે. મનુ શર્માના સારા આચરણને જોતા સજા સમીક્ષા બોર્ડે રજૂઆત કરી હતી. દિલ્હીના ગૃહમંત્રી સત્યેંદ્ર જૈનની અધ્યક્ષતામાં સોમવારે એસઆરબી બેઠકમાં મનુ શર્માને છોડી દેવાની રજૂઆત કરવામાં આવી હતી. મનુ શર્મા દિલ્હીની તિહાડ જેલમાં હતો અને તેને છોડી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મનુ શર્માને છોડી દેવા માટે સજા સમીક્ષા બોર્ડે પાંચ વખત રજૂઆત કરી હતી પરંતુ તેના પર મંજૂરી નહોતી મળી. જેસિકા લાલની બહેર સબરીના લાલએ પહેલા જ કહ્યું હતું કે જો મનુ શર્માને છોડી દેવામાં આવે તો તેને કોઈ વાંધો નથી. 2006માં મનુ શર્માને જેસિકા લાલની હત્યામાં દોષીત ઠેરવ્યો હતો અને તેને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. મનુ શર્મા પહેલેથી જ પેરોલ પર બહાર હતો અને હાલમાં જ કોરોના સંકટ દરમિયાન જે દોષિતોને છોડી દેવામાં આવ્યા હતા તેમાં એક મનુ શર્મા પણ હતો. 29 એપ્રિલ, 1999ની રાત્રે દિલ્હીની ટૈમરિંડ કોર્ટ રેસ્ટોરન્ટમાં જાણીતી મોડલ જેસિકા લાલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેસિકા લાલે મનુ શર્માને દારૂ સર્વ કરવાનો ઈનકાર કયો હતો બાદમાં તેને ત્યાં જ ગોળી મારી દેવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ

Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

જેની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બંન્ને હશે તો મફતમાં મળશે ફોન? PIB fact checkએ જણાવ્યું સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Embed widget