(Source: ECI/ABP News/ABP Majha)
ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ અયોધ્યામાં ગગનચૂંબી ભવ્ય રામ મંદિર બનશે: અમિત શાહ
શાહે જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજજો પરત લેવાના કેન્દ્ર સરકારના ફેંસલાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ વોટ બેંકની લાલચમાં મામલાને 70 વર્ષ સુધી લટકાવી રાખ્યો હતો.
રામ મંદિરનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરતા કહ્યું, કોંગ્રેસે અયોધ્યા મામલે અડચણો પેદા કરી. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે. કોર્ટના ફેંસલાથી અયોધ્યમાં ભવ્ય રામ મંદિર નિર્માણનો રસ્ત સાફ થઈ ગયો છે અને હવે ત્યાં ગગનચૂંબી ભવ્ય મંદિર બનશે. દરેક ઈચ્છતા હતા અયોધ્યામાં રામ મંદિર બને પરંતુ કોંગ્રેસ પાર્ટી કેસ ચાલવા નહોતી દેતી. દેશના સર્વોચ્ચ ન્યાયાલયે ઐતિહાસિક ફેંસલો આપીને સર્વાનુમતે અયોધ્યામાં જ્યાં શ્રીરામનો જન્મ થયો છે ત્યાં ભવ્ય મંદિર બને તેવો ફેંસલો આપ્યો છે.BJP President Amit Shah at a rally in Latehar: You people tell me, should a Ram temple be built in Ayodhya or not? But the Congress party was not letting the case continue,now Supreme Court delivered a historic verdict paving way for a grand temple there. #JharkhandAssemblyPolls pic.twitter.com/DDVXq0K08u
— ANI (@ANI) November 21, 2019
શાહે તેમના ભાષણમાં એમ પણ કહ્યું કે, અટલ બિહારી વાજપેયીની સરકારે ઝારખંડને બનાવવાનું કામ કર્યું અને મોદી સરકાર તેને આગળ લઈ જઈ રહી છે.BJP President Amit Shah in Latehar: I want to ask Sonia Gandhi and Rahul Gandhi, what did you do for tribals in last 70 years, do you have any facts on it? We have opened an Eklavya school in every adivasi block, a district mineral fund has also been set up by Modi ji. #Jharkhand pic.twitter.com/pXVn5f9qg2
— ANI (@ANI) November 21, 2019
झारखंड राज्य आदिवासी संवर्धन सोसाइटी के तहत महिला किसान शक्ति के रूप में लेमन ग्रास और तुलसी को उपजा कर महिलाओं की आय में वृद्धि करने का काम किया। सिर्फ मनिका विधानसभा में 300 करोड़ रूपये की लागत से 554 किमी का रास्ता बना है: श्री अमित शाह #ShahInJharkhand
— BJP (@BJP4India) November 21, 2019