શોધખોળ કરો

આ રાજ્યના મુખ્યમંત્રીએ 31 જુલાઈ સુધી લોકડાઉન લંબાવ્યા બાદ ટ્વિટ કરીને લોકોને શું કરી અપીલ? જાણો

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડ સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે.

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડ સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ વિશેની જાણકારી મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટ કરીને આપી છે. સોરોને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામેની લડતમાં અમને તમારા સહયોગથી અપેક્ષિત સફળતા મળી છે પણ સંઘર્ષ હજુ ચાલુ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા ઝારખંડ સરકારે લોકડાઉન તારીખ 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તારીખ 22 માર્ચે લોકડાઉન લાગુ કર્યાં બાદ સમયાંતરે લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ ચાલુ રહેશે. આ હેઠળ હવે ત્યાં હાલ ધાર્મિક સ્થળો નહીં ખુલે, સામાજિક, રાજનૈતિક, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સમારોહ અથવા મેળા અને મોટા કાર્યક્રમોનું આયોજન નહીં થાય. શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, પાર્ક, થિયેટર, સભાગૃહ સહિત અન્ય સ્થાન બંધ રહેશે. શોપિંગ મોલ, હોટેલ, લોજ, ધર્મશાળા અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સલૂન અને સ્પા પણ બંધ રહેશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જરૂરી ગતિવિધિઓ સિવાય અન્ય મૂવમેન્ટ બંધ રહેશે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક કાર્યોમાં 50થી વધુ લોકો ભેગા નહીં થાય.

ટોપ સ્ટોરી

Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Embed widget