શોધખોળ કરો

J&K: મોહમ્મદ શફી ડારને ACBએ પકડ્યો, કરોડો રૂપિયાના ગોટાળાનો છે આરોપી

જમ્મુ-કાશ્મીર એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે એક ગુપ્ત સૂચનાના આધારે બ્યૂરોની ટીમે મોહમ્મદ શફી ડારને શ્રીનગરના એક ઠેકાણેથી ઝડપી પાડ્યો છે

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર કોઓપરેટિવ બેન્ક સાથે ગેરકાયદે રીતે 223 કરોડની લૉન પાસ કરાવવાના આરોપી અને બેન્કના પૂર્વ ચેરમેન મોહમ્મદ શફી ડારની એન્ટી કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી લીધી છે. આ પહેલા એન્ટી કરપ્શન બ્યૂરોએ મોહમ્મદ શફી મીર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. જમ્મુ-કાશ્મીર એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયુ છે કે એક ગુપ્ત સૂચનાના આધારે બ્યૂરોની ટીમે મોહમ્મદ શફી ડારને શ્રીનગરના એક ઠેકાણેથી ઝડપી પાડ્યો છે. ડારે પર બેન્કના નિયમોને તાકે પર રાખીને એક કથિત સોસાયટીના ચેરમેનને 223 કરોડની લૉન સેન્ક્શન કરાવવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તેની અધ્યક્ષથા વાળા બોર્ડે હિલાલ અહેમદ મીરને ઝેલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે 223 કરોડની લૉન મંજૂર કરી, જ્યારે જમીન પર આવી કોઇ સોસાયટી હકીકતમાં ન હતી. આ મામલો બહાર આવ્યા બાદ મોહમ્મદ શફી ડાર સતત પોતાની ધરપકડથી બચતો રહેતો હતો. આ ગોટાળાનો પર્દાફાશ થાય બાદ 17મેએ જમ્મુ કાશ્મીર કોઓપરેટિવ બેન્કનુ સંચાલન રાજ્ય સરકારે પોતાના હાથમાં લઇ લીધુ હતુ, અને ત્યારથી આ બેન્કના પૂર્વ ચેરમેન લાપતા હતા. એન્ટી કરપ્શન બ્યૂરો તરફથી જાહેર કરાયેલી લૂકઆઉટ નોટિસમાં કહેવાયુ હતુ કે જે પણ શખ્સ જમ્મુ-કાશ્મીર કોઓપરેટિવ બેન્કના પૂર્વ ચેરમેન મોહમ્મદ શફી ડાર વિશે સૂચના આપશે તેનુ નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેને ઇનામ પણ આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget