શોધખોળ કરો

J&K: પંપોરમાં 24 કલાકથી ચાલુ છે એન્કાઉંટર, ગ્રેનેડ અટેકમાં આઠ ઘાયલ

પંપોર: જમ્મુ-કશ્મીરના પંપોરમાં છેલ્લા 24 કલાકથી આતંકવાદીઓ સાથે એંકાઉંટર ચાલી રહ્યું છે. આતંકી ઈડીઆઈ નામના સરકારી બિલ્ડીંગમાં છુપાઈને હુમલા કરી રહ્યા છે. હાલ આ હુમલામાં ગ્રેનેડ અટેકમાં પાંચ નાગરિક, બે સીઆરપીએફના જવાન અને એક પોલીસ અઘિકારી એમ કુલ આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ આઠમાં બે મહિલાઓ પણ શામેલ છે. ગઈ કાલે આ અથડામણમાં બે જવાન ઘાયલ થયા હતા. આતંકીઓને ખાત્મા માટે આજે કમાંડો ઓપરેશન કે બિલ્ડીંગને ઉડાવી દેવાનો નિર્ણય લઈ શકાય છે. સોમવારે રાત્રે 12 વાગ્યે અને બે વાગ્યે ફાયરિંગના આવાજો આવ્યા હતા. J&K: પંપોરમાં 24 કલાકથી ચાલુ છે એન્કાઉંટર, ગ્રેનેડ અટેકમાં આઠ ઘાયલ શ્રીનગરથી 15 કિમી દૂર પંપોરમાં EDI એટલે કે આંત્રોપ્રેન્યોરશીપ ડેવલપમેંટ ઈન્સ્ટીટ્યુટની હોસ્ટેલ બિલ્ડીંગનો નક્શો છેલ્લા 24 કલાકમાં બદલાઈ ગયો છે. બિલ્ડીંગમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. બિલ્ડીંગના એક માળમાં આગ લાગતા તે સળગી ગયો છે. થોડી-થોડી વારે અંદરથી ફાયરિંગ થઈ રહી છે. બહારથી સુરક્ષાકર્મીઓ વળતો જવાબ આપી રહ્યા છે.
સોમવારે સવારથી 6:30 વાગ્યા પછી બિલ્ડીંગ આતંકીઓના કબજામાં છે. શંકા છે કે બિલ્ડીંગના સાતમાં માળે 2-3 આતંકીઓ છુપાયા છે. એબીપી ન્યૂઝના સંવાદદાતા આસિફ કુરેશી સોમવાર સવારથી પંપોરથી રિપોર્ટીંગ કરી રહ્યા છે. ઈડીઆઈ બિલ્ડીંગ એટલી મજબૂત બની છે કે ગ્રેનેડ અને રોકેટ લૉંચર પછી પણ તેની દિવાલોને કંઈ થયું નથી. શંકા છે કે શાલિન ગામમાંથી આતંકી બિલ્ડીંગમાં ઘુસવામાં સફળ થયા હશે, અને ઝેલમ નદીના રસ્તે આતંકીઓ આવ્યા હશે. ઈડીઆઈની હોસ્ટેલમાં 60 રૂમ છે. જો કે હાલમાં કોઈ પણ છાત્ર આ હોસ્ટેલમાં નથી. માત્ર એક કૂક હતો જેણે આગલ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને બોલાવ્યા હતા. જે બાદ ફાયર બ્રિગેડ પર ફાયરિંગ થતાં ખબર પડી કે અંદર આતંકવાદીઓ છે. ઈડીઆઈની બિલ્ડીંગ પર ફેબ્રુઆરીમાં પણ આતંકી હુમલો થયો હતો. 48 કલાક સુધી 3 આતંકીઓ બ્લિડીંગમાં છુપાયા હતા અને અંતે ઠાર મરાયા હતા. ઓપરેશનમાં પાંચ સુરક્ષાકર્મીઓ અને એક નાગરિક શહીદ થયા હતા. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ ચોથો મોટો આતંકી હુમલો છે. નૌગામ, બારામુલા અને લંગેટમાં પણ આતંકી હુમલા થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 

ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત

Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 

વિડિઓઝ

Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ

સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે

Embed widget