શોધખોળ કરો

J&K: કુપવાડામાં સૈન્યના કાફલા પર આતંકવાદી હુમલો, ત્રણ જવાન ઇજાગ્રસ્ત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કુપવાડામાં બુધવારે સવારે સૈનાના કાફલા પર થયેલા હૂમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. જેમાથી એકની હાલત ગંભીર છે. સૈનાના અધિકારીએ જણાવ્યું હતું કે, "હૂમલામાં એક જવાનની હાલત ગંભીર છે અને તેને હેલીકૉપ્ટરથી કૂપવાડાથી શ્રીનગર પહોંચાડવામાં આવ્યો હતો, તેનો ઇલાજ સૈનિક હૉસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓએ સૈનિકોના કાફલા પર હંદવાડાના ક્રાલગુંડમાં હૂમલો કર્યો હતો.  જ્યારે આ હુમલો થયો ત્યારે સૈનાનો કાફલો કૂપવાડા જઇ રહ્યો હતો. આતંકવાદીઓએ ક્રાલગુંડ ગામ પાસે કાફલા પર અચાનક હુમલો કર્યો હતો. સૈનાએ પણ સામે જવાબી ફાયરિંગ કર્યું હતું પરંતું હૂમલો કરનાર ભાગવામાં સફળ રહ્યા હતા. સેના અને સુરક્ષાબળોએ એરિયાની ઘેરાબંદી કરી છે. અને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. 8 જૂલાઇ બાદ સૈનાના કાફલા પર બીજો મોટો હૂમલો થયો હતો. એ હુમલામાં હજ્બુલ મુજાહિદીનના કમાંડર બુરહાન વાનીનું એન્કાઉન્ટર થયું  હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો

OMG : ગર્લફ્રેન્ડને પિક કરવા માટે ચોરી બસ, કિસ્સો જાણી થઇ જશો દંગ, જાણો અજબ લવ સ્ટોરી

Gas Pipelines : LPG કટોકટી વચ્ચે, સરકારે પાઇપલાઇન ગેસ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો કનેક્શન માટે શું કરશો?

કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?

Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી

28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 

LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?

ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ

Embed widget