શોધખોળ કરો

દિલ્હી: ફી વધારો અને ડ્રેસ કોડના વિરોધમાં વિદ્યાર્થીઓએ કર્યું JNU બહાર પ્રદર્શન

જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં સોમવારે મેનેજમેન્ટ અને વિધાર્થીઓ વચ્ચે ફી વધારાને લઈને વિધાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં સોમવારે મેનેજમેન્ટ અને વિધાર્થીઓ વચ્ચે ફી વધારાને લઈને વિધાર્થીઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને આગળ વધતા અટકાવવા પોલીસે બેરીકેટ લગાવી દીધા હતા. આ સમયે ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. જેએનયૂથી આશરે ત્રણ કિલોમીટર દૂર એઆઈસીટીઈના દરવાજાને બંધ કરવામાં આવ્યા અને સવારથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનને જોતા પરિસર બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વિધાર્થીઓના વિરોધ પ્રદર્શનની આશંકાના પગલે રોડને ત્રણ કીલોમીટર દુર જ બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ જેએનયુના પ્રવેશદ્વાર પર બેરીકેટ મુકવામા આવ્યા હતા. તેમજ સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામા આવ્યા હતા.જો કે તેમ છતાં વિધાર્થીઓ 11 વાગ્યાને આસપાસ જેએનયુ તરફ માર્ચ કરી રહ્યા હતા. જેના પગલે કેટલાક પ્રદર્શનકારી વિધાર્થીઓને અટકમાં લેવામાં આવ્યા છે. આ વિધાર્થીઓના હાથમાં દિલ્હી પોલીસ પરત જાઓ અને કુલપતિ જગદીશકુમાર ચોર છે જેવા નારા લખેલા પ્લેકાર્ડ હતા. જેએનયુએસયુ અધ્યક્ષ આઈશી ધોષ અને ઉપાધ્યક્ષ સાકેત મુનને એચઆરડી મંત્રી માટે રસ્તો આપવા માટે વિધાર્થીઓ સાથે વાતચીત કરવા કહ્યું હતું. જયારે તેની બાદ જેએનયુ વિધાર્થી સંઘના તેના એચઆરડી મંત્રી પોખરીયાલને મળ્યા હતા. તેમજ તેમણે વિધાર્થીઓને આ અંગે આશ્વાસન આપ્યું હતું તે દરમ્યાનગીરી કરીને ફી અંગે યોગ્ય નિર્ણય લેશે. જેએનયૂએસયૂના પદાધિકારીઓએ પોખરિયાલ સાથે મુલાકાત કરી અને તેમણે તેને આશ્વાસન આપ્યું કે તેમની માંગો પર વિચાર કરવામાં આવશે, હાલ તેઓ કુલપતિને નથી મળી શક્યા. પ્રદર્શનકારીઓ નારા લગાવી રહ્યા હતા, 'અમે કુલપતિને મળવા માંગીએ છીએ.'

ટોપ સ્ટોરી

ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?
₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget