શોધખોળ કરો

જેપી નડ્ડા આજે સંભાળશે દુનિયાની સૌથી મોટી પાર્ટી BJPની કમાન, અમિત શાહના છે સૌથી વિશ્વાસુ

સંગઠન ચૂંટણીની ઔપચારિકતા પુરી કરવા માટે આજે બીજેપી અધ્યક્ષ પદ માટે ચૂંટણી પણ થશે, પણ કોઇ બીજો ઉમેદવાર મેદાનમાં નથી. જેના કારણે જેપી નડ્ડા નિર્વિરોધ ચૂંટાઇ જશે

નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહની જગ્યાએ આજે બીજેપીના દિગ્ગજ નેતા જેપી નડ્ડા નવા પાર્ટી અધ્યક્ષ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના વિશ્વાસપાત્ર છે અને ચૂંટણી મેનેજમેન્ટની રણનીતિમાં માહિર માનવામાં આવે છે. નડ્ડા મોદી સરકારના સ્વાસ્થ્ય જેવા મહત્વના મંત્રાલયો પણ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે. સરકારી યોજનાની સફળતા પાછળ પણ જેપી નડ્ડાનો હાથ હોય છે. હવે જેપી નડ્ડા દુનિયાની સૌથી મોટી પાર્ટી બીજેપીની કમાન સંભાળવા જઇ રહ્યાં છે. સંગઠન ચૂંટણીની ઔપચારિકતા પુરી કરવા માટે આજે બીજેપી અધ્યક્ષ પદ માટે ચૂંટણી પણ થશે, પણ કોઇ બીજો ઉમેદવાર મેદાનમાં નથી. જેના કારણે જેપી નડ્ડા નિર્વિરોધ ચૂંટાઇ જશે. જેપી નડ્ડાના સમર્થનમાં 21 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ નામાંકન પત્ર ચૂંટણી અધિકારી રાધામોહન સિંહને જમા કરાવશે, જે રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડાના સમર્થનમાં નામાંકન પત્ર પ્રસ્તુત કરશે. આમાં દિલ્હી, મધ્યપ્રદેશન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચાલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યો સામેલ છે.

ટોપ સ્ટોરી

ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન

સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા

Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે

ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે

Embed widget