શોધખોળ કરો

રિટાયર થયુ 'કારગિલ હીરો' મિગ-27, જોધપુરથી 7 ફાઇટર પ્લેને ભરી છેલ્લી ઉડાન

ખાસ વાત છે કે, હવે કોઇપણ દેશ મિગ-27 ફાઇટર પ્લેનનો ઉપયોગ નથી કરતુ, આ ફાઇટર જેટને ભારતીય વાયુસેનાના પાયલટો 'બહાદુર' નામથી બોલાવે છે

જોધપુરઃ છેલ્લા 38 વર્ષથી ભારતીય વાયુસેનામાં પોતાની ધાક જમાવીને બેઠેલું લડાકૂ વિમાન મિગ-27 આજે રિટાયર થઇ ગયુ છે. રાજસ્થાનના જોધપુર એરબેઝ પરથી આજે સવારે લગભગ 10 વાગે મિગ-27 એ છેલ્લી ઉડાન ભરી હતી, આ દરમિયાન 7 મિગ મિગ-27 વિમાનો હતા. આ મિગ-27 વિમાનો 38 વર્ષ પહેલા વાયુસેનામાં સામેલ કરાયા હતા, એટલુ જ નહીં આને કારગિલનો હીરો પણ કહેવાય છે, કેમકે કારગિલ યુદ્ધમાં મિગ-27 લડાકૂ વિમાનો દુશ્મન પાકિસ્તાન પર કહેર બનીને તુટી પડ્યા હતા, અને અંતે જીત અપાવી હતી. આજે મિગ-27 ઇતિહાસ થઇ ગયુ છે. રિટાયર થયુ 'કારગિલ હીરો' મિગ-27, જોધપુરથી 7 ફાઇટર પ્લેને ભરી છેલ્લી ઉડાન ખાસ વાત છે કે, હવે કોઇપણ દેશ મિગ-27 ફાઇટર પ્લેનનો ઉપયોગ નથી કરતુ, આ ફાઇટર જેટને ભારતીય વાયુસેનાના પાયલટો 'બહાદુર' નામથી બોલાવે છે. નોંધનીય છે કે, મિગ-27 ફાઇટર પ્લેનની ક્રેશ થવાની ઘટનાઓ વધવા લાગી હતી, આ વર્ષે 31 માર્ચે જોધપુરમાં સિરોહીની નજીક મિગ-27 ક્રેશ થઇ ગયુ હતુ. 4 સપ્ટેમ્બરે પણ જોધપુરની પાસે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. કહેવાઇ રહ્યું છે કે આ વિમાનના એન્જિનમાં કેટલીક ટેકનિકલ ખામીઓ હતી, જેને દુર ન હતી કરી શકાતી. રિટાયર થયુ 'કારગિલ હીરો' મિગ-27, જોધપુરથી 7 ફાઇટર પ્લેને ભરી છેલ્લી ઉડાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget