શોધખોળ કરો

દેશના વધુ એક રાજ્યમાં ફટાકડા પર મુકાયો પ્રતિબંધ, જાણો વિગતો

દેશમાં કોરોના સંક્રમણને લઈને અનેક રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણને લઈને અનેક રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડાના કારણે હવા પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ઉપરાંત કોરોનાથી સાજા થયેલ દર્દીઓને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ થવાની ભીતી છે. શિયાળામાં કોરોનાનો બીજો વેવ પણ આવી શકે તેમ છે. જેને લઈને અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આજે કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ પત્રકાર પરિષદ સંબોધી અને ફટાકડાના પ્રતિબંધ પર નિર્ણય લીધો છે. આ ઉપરાંત હરિયાણા અને મધ્યપ્રદેશે ઇમ્પોર્ટેડ ફટાકડા વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લદાયો છે.
દિવાળી દરમ્યાન દેશભરમાં કરોડોની સંખ્યામાં ફટાકડા ફુટતા હોય છે જે હવા પ્રદૂષણમાં વધારો કરતો હોય છે ત્યારે દેશનું સૌ પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું હતું કે જેણે ફટાકડાના વેચાણ તથા ફોડવા પર પ્રતિબંધ મુક્યો અને તેના પર દંડની જોગવાઇ જાહેર કરી છે. ત્યારબાદ ઓરિસ્સાએ પણ 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. આજ રીતે સિક્કીમ દિલ્હી, પશ્ચિમ બંગાળમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં કાળીપૂજા અને દિવાળી તથા છઠ્ઠ પુજા જેવા તહેવારો આવી રહ્યા હોય ત્યારે ફટાકડા ખુબ જ ફુટતા હોય છે

ટોપ સ્ટોરી

ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા

Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'

Mumbai: મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી હોનારત ટળી, પોલીસે દરિયામાંથી 38 લોકોનું કર્યુ રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા

SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ

લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ

Embed widget