શોધખોળ કરો

લોકડાઉનની વચ્ચે ભાજપના ધારાસભ્યએ કરી જન્મદિવસની ઉજવણી, જાણો

ધારાસભ્ય એમ જયરામની જન્મદિવસ પાર્ટીના ફોટો અને વીડિયો વાયરલ થયા છે

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત લોકોને બહાર ન નીકળવાની અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી લોકડાઉનના નિયમનું કડક પાલન કરવાનું કહી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્યએ ભીડ એકઠી કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.
કર્ણાટકના તુરુવેકેરના ધારાસભ્ય એમ જયરામે હાલમાં પોતાનો જન્મદિવસ ભીડમાં પસાર કર્યો. બેંગલુરુથી 90 કિમી દૂર ગુબ્બીમાં જન્મદિવસની પાર્ટી આપી હતી. તેમાં લોકડાઉનમાં પણ મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ધારાસભ્ય એમ જયરામની પાર્ટીના ફોટો અને વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ ગ્લોવ્ઝ પહેરીને કેક કાપી રહ્યા છે. તેમની પાસે બાળકો સહિત મોટી વ્યક્તિઓ પણ મોટા પ્રમાણમાં છે. કોઈએ માસ્ક પણ પહેર્યા નથી. આ પાર્ટીમાં કોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરવામાં આવ્યું. ધારાસભ્ય એમ જયરામે પાર્ટીમાં બિરયાની પણ વહેંચી હતી.

ટોપ સ્ટોરી

SIR યાદીમાં નામ ન હોય તો પણ ચિંતા ન કરો, જૂના મતદારો ફોર્મ-6 ભરી શકશે: ચૂંટણી પંચની મોટી રાહત

8મું પગાર પંચ: કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે? ₹1 લાખથી વધુની કમાણીનું ગણિત સમજો

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન

Embed widget