શોધખોળ કરો

કોરોનાના સ્ટ્રેનના ભયના કારણે હવે કયા રાજ્યએ પણ રાત્રી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો, ક્યારથી લાગુ થશે, જાણો વિગતે

વધતા કેસોને ઓછા કરવા માટે રાજ્ય સરકાર અસરકારક પગલા ભરી રહી છે. હવે કર્ણાટકની સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાનો ફેંસલો કર્યો છે.

બેંગ્લુંરુઃ દેશમાં અમૂક રાજ્યોમાં કોરોનાના કારણે હજુ પણ ભય ફેલાયેલો છે, વધતા કેસોને ઓછા કરવા માટે રાજ્ય સરકાર અસરકારક પગલા ભરી રહી છે. હવે કર્ણાટકની સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાનો ફેંસલો કર્યો છે. કર્ણાટકમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે, આજથી લાગુ થયેલુ નાઇટ કર્ફ્યૂ આગામી 2 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. આ નાઇટ કર્ફ્યૂની સમય મર્યાદા રાત્રે 10 થી સવારે 6 વાગ્યુ સુધીની રહેશે. કોરોનાના નવા સ્ટ્રન મળ્યા બાદ સરકારે બ્રિટન, ડેનમાર્ક અને નેધરલેન્ડથી રાજ્યમાં આવનારા યાત્રીઓ માટે 14 દિવસ ક્વૉરન્ટાઇન રહેવાનુ અનિવાર્ય કરી દીધુ છે. કોરોનાના સ્ટ્રેનના ભયના કારણે હવે કયા રાજ્યએ પણ રાત્રી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો, ક્યારથી લાગુ થશે, જાણો વિગતે આ પહેલા યેદિયુરપ્પાએ કહ્યું હતુ કે હજુ રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાની કોઇ આવશ્યકતા નથી. અમને ખબર પડી છે કે ચેન્નાઇમાં બ્રિટનથી આવેલા એક વ્યક્તિ સંક્રમિત નીકળ્યો છે. અમે વધારાની સાવધાની રાખવી પડશે. બહારથી આવનારા દરેક વ્યક્તિની એરપોર્ટ પર જ તપાસ કરવામાં આવશે, તમામ આવશ્યક સાવધાનીઓ રાખવામાં આવશે અને કર્ણાટકમાં વાયરસને ફેલાવતો રોકવા માટે સરકાર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget