શોધખોળ કરો

કર્ણાટકમાં સાઉદી અરેબિયાથી પાછા ફરેલ કોરોના વાયરસથી સંદિગ્ધ દર્દીનું મોત

વિભાગે એક સતાવાર નિવેદનમાં કહ્યું કે મૃતકની ઓળખ મોહમ્મદ હુસૈન સિદ્દીકી તરીકે થઇ છે જેનું મંગળવારે સરકારી હોસ્પિટલમાં મોત થયું છે.

બેંગલુરુઃ કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષીય વ્યક્તિનું મોત થઇ ગયું જે કોરોના વાયરસથી પીડિત હોવાની આશંકા હતી. જિલ્લા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે બુધવારે આ જાણકારી આપી હતી. વિભાગે એક સતાવાર નિવેદનમાં કહ્યું કે મૃતકની ઓળખ મોહમ્મદ હુસૈન સિદ્દીકી તરીકે થઇ છે જેનું મંગળવારે સરકારી હોસ્પિટલમાં મોત થયું છે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે, તેના બ્લડ સેમ્પલ તપાસ માટે બેંગલુરુની એક પ્રયોગશાળામાં મોકલવવામાં આવ્યા હતા. રિપોર્ટની રાહ જોવામા આવી રહી છે. તેમણે કહ્યુ કે, સિદ્દીકી તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પાછા ફર્યા હતા જ્યાં તે એક ધાર્મિક યાત્રા માટે ગયા હતા. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાઇ ચૂક્યો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નડીને ડોરિસ પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. તેમણે કહ્યું કે, હું પુષ્ટી કરી શકું છું કે હું કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ સાબિત થઇ છું. હું ઘરથી અલગ રહું છું. ધ ટાઇમ્સના અહેવાલ અનુસાર, તે વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત સેંકડો લોકો સાથે સંપર્કમાં રહી હતી. તે શુક્રવારે બીમાર પડી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બીમારીથી સ્વસ્થ થઇ રહી છે. મંત્રીએ બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હું એનએચએસ કર્મચારીઓનો આભાર માનું છું કે જેમણે મને સલાહ અને સહયોગ આપ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે

ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી

કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે

તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ

Embed widget