શોધખોળ કરો

કાશી વિશ્વનાથ મંદિરમાં લાગુ કરાયો ડ્રેસ કોડ, જીન્સ-પેન્ટમાં શિવભક્તો નહી કરી શકે શિવલિંગ સ્પર્શ

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

વારાણસી: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસ કોડ મુજબ મંદિરમાં કાશી વિશ્વનાથને સ્પર્શ દર્શન કરવા માટે પુરૂષોએ ધોતી-કુર્તા અને મહિલાઓએ સાડી પહેરવી પડશે. આ પરંપરાગત વસ્ત્રો પહેર્યા બાદ જ કાશી વિશ્વનાથને સ્પર્શ કરી શકાશે. કાશી વિશ્વાનાથ મંદિરમાં નક્કી કરેલી વ્યવસ્થા મુજબ હવે જિન્સ, પેન્ટ, શર્ટ અને શૂટ પહેરીનો લોકો દર્શન તો કરી શકશે પરંતુ તેમને સ્પર્શ દર્શન કરવાની પરવાનગી નહી મળે. કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની સાથે-સાથે સ્પર્શ દર્શનની સમય મર્યાદ પણ વધારવામાં આવી રહી છે. આ નિર્ણય રવિવારે મંદિર પ્રશાસન અને કાશી વિદ્વત પરિષતના વિદ્વાનોની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. મંદિર તરફથી આ સંબંધમાં કોઈ તારીખની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આશા છે કે આ ડ્રેસ કોડ સિસ્ટમ આ વર્ષે જ શિવરાત્રીથી પાલન થવા લાગશે.

ટોપ સ્ટોરી

₹10 કરોડની FD અને અબજોનું સામ્રાજ્ય: SP ના ઉમેદવાર ધનરાજ નથવાણી પાસે કેટલી સંપત્તિ?

Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

સહારા રિફંડ પોર્ટલ પરથી 18 લાખ અરજી ગાયબ? લિસ્ટમાં તમારું નામ ચેક કરો

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 

ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

Embed widget