શોધખોળ કરો

PM મોદીએ જે ગુફામાં સાધના કરી તે ગુફા છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ, જાણો એક દિવસનું કેટલું છે ભાડું?

પીએમ મોદીએ કેદારનાથમાં જે ગુફામાં સાધના કરી હતી તેનું નામ રુદ્ર ગુફા છે. આ ગુફા કેદારનાથ મંદિરથી લગભગ એક કિલોમીટરના અંતર પર છે. જે અનેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેને સામાન્ય માણસ પણ બુક કરાવી શકે છે.

કેદારનાથ: લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં શનિવારે પૂજા-અર્ચના કર્યા બાદ કેદારનાથ ધામમાં બનેલી એક ગુફામાં સાધના કરી હતી અને આખી રાત ત્યાં રોકાયા હતા. જે ગુફામાં પીએમ મોદીએ ધ્યાન કર્યું હતું તેની તસ્વીરો પણ સામે આવી છે જેના બાદ ગુફા ચર્ચાનો વિષય બની છે. PM મોદીએ જે ગુફામાં સાધના કરી તે ગુફા છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ, જાણો એક દિવસનું કેટલું છે ભાડું? પીએમ મોદીએ જે ગુફામાં રાત્રિ રોકાણ કર્યું હતું તેનું નામ રુદ્ર ગુફા છે. તેનું નિર્માણ નેહરું પર્વતારોહણ સંસ્થાએ કરી છે. આ ગુફા કેદારનાથ મંદિરથી લગભગ એક કિલોમીટરના અંતર પર છે. આ ગુફા બનાવવા લગભગ સાડા આઠ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. આ ગુફા સમુદ્ધ તટથી લગભગ 12 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી છે. જે અનેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. PM મોદીએ જે ગુફામાં સાધના કરી તે ગુફા છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ, જાણો એક દિવસનું કેટલું છે ભાડું? આ ગુફામાં રોકાવા માટે સામાન્ય માણસ પણ બુક કરાવી શકે છે. જેનું એક દિવસનું ભાડું 990 રૂપિયા છે. જો કે આ ગુફા ત્રણથી વધુ દિવસ માટે બુક કરાવી શકાતી નથી. કંઈ ખાસ હોય તો જ વધુ દિવસ માટે બુકિંગ કરાવી શકાય છે. PM મોદીએ જે ગુફામાં સાધના કરી તે ગુફા છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ, જાણો એક દિવસનું કેટલું છે ભાડું? આ ગુફામાં સવાર-સાંજ જમવાથી લઈને બ્રેકફાસ્ટમાં ચા-નાસ્તા માટેની વ્યવસ્થા પણ છે. જો કે તેનો અલગથી ચાર્જ છે. ગુફામાં બેડ, શૌચાલય,વોશરૂમ, ટેલિફોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગુફામાં એક બેલ પણ લગાવવામાં આવી છે. જેથી કંઈ જરૂરત પડવા પર સહાયકને બોલાવી શકાય. પીએમ મોદી જ્યારે અહીં રોકાયા હતા ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લેતાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં હતા. PM મોદીએ જે ગુફામાં સાધના કરી તે ગુફા છે અત્યાધુનિક સુવિધાથી સજ્જ, જાણો એક દિવસનું કેટલું છે ભાડું? કેદારનાથમાં આ પ્રકારની પાંચ ગુફાઓનું નિર્માણનું કામ ચાલી રહ્યું  છે. હાલમાં ટ્રાયલ માટે આ એક જ ગુફા બનાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
Embed widget