શોધખોળ કરો

JNU પહોંચ્યા કેજરીવાલ, નજીબ મામલે ઈંડિયા ગેટ પર ધરણા પ્રર્દશન કરવાનું આહવાન

નવી દિલ્લી: છેલ્લા ધણા સમયથી લાપતા જેએનયુ વિદ્યાર્થી નજીબના મામલે ગુરૂવારે જેએનયૂમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કૉંગેસ નેતા શશિ થરૂર અને મણીશંકર અય્યર સહિતના નેતાઓ જોડાયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેએનયૂના લાપતા છાત્રના મામલે દિલ્લી પોલીસ અને કેંદ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્તા નિશાન સાધ્યું હતું. કેજરીવાલે બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે નજીબને માત્ર એક મુસ્લિમ તરીકે ન જોવો જોઈએ. આ યુવાનોનો મુદ્દો છે. યુવાનોની વાત સામે રાખવી જોઈએ. કેજરીવાલે યુવાઓને અપિલ કરી છે કે આ લડાઈને જેએનયૂની બહાર લાવવામાં આવે. કેજરીવાલે યુવાઓને કહ્યું આ મુદ્દે ઈંડિયા ગેટ પર ધરણા પ્રર્દશન કરવામાં આવે. જ્યારે શશિ થરૂર સંબોધન કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત નજીબની માતા બોલી ઉઠ્યા કે મારો નજીબ પાછો લાવો. થરૂરે કહ્યું અમે બધા નજીબની સાથે છીએ અને તેના માટે જ આ લડાઈ લડી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે 15 નવેંબરથી જેઅનયૂનો વિદ્યાર્થી નજીબ ગાયબ છે. આ મામલે રીર્પોટ સામે આવી હતી કે એબીવીપીના કેટલાક કાર્યકર્તા સાથે તેને ઝઘડો થયો હતો. પોલીસ તેની તપાસ કરી રહી છે, પરંતુ હાલ સુધી તેની કોઈ ખબર નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્લી પોલીસે આજસુધી આરોપીઓની પૂછપરછ પણ નથી કરી, કારણ કે એબીવીપીના લોકો આમાં સામેલ છે. કેજરીવાલે અપિલ કરી ક આ લડાઈમાં સૌને સાથે મળી આગળ આવવું પડશે.

ટોપ સ્ટોરી

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget