શોધખોળ કરો

પ્રકાશ જાવડેકરનો આરોપ- દેશદ્રોહી નારાને સમર્થન કરી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ

કેજરીવાલ સરકાર દ્ધારા તેની મંજૂરી નહી આપવાના કારણે કોર્ટમાં કેસ શરૂ થઇ શક્યો નથી.

નવી દિલ્હીઃ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પર દેશદ્રોહી નારાઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. જાવડેકરે કહ્યું કે, આ સાથે જોડાયેલા એક મામલામાં કોર્ટ  દ્ધારા વારંવાર કહેવા છતાં કેસ ચલાવવાની મંજૂરી નહી આપવાના કારણે સાબિત થાય છે કે કેજરીવાલ દેશદ્રોહી નારા લગાવનારાઓનું સમર્થન કરી રહ્યા છે. જાવડેકરે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી પ્રભારી, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ વારંવાર પૂછી રહી છે કે તમે દેશદ્રોહી નારા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપો પરંતુ એમ જ કહેવું પડશે કે મુખ્યમંત્રી જે દેશદ્રોહી નારાઓનું સમર્થન કરી રહ્યા છે. નોંધનીય છે કે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંગઠન અધ્યક્ષ કન્હૈયા કુમાર પર યુનિવર્સિટી પરિસરમાં દેશદ્રોહી નારા લગાવવા મામલામાં દિલ્હી પોલીસે પ્રારંભિક તપાસના આધાર પર ચાર્જશીટ દાખલ કરી કેસ ચલાવવા માટે દિલ્હી સરકારના ગૃહમંત્રાલય પાસે મંજૂરી માંગી છે. કેજરીવાલ સરકાર દ્ધારા તેની મંજૂરી નહી આપવાના કારણે કોર્ટમાં કેસ શરૂ થઇ શક્યો નથી. જાવડેકરે કહ્યું કે, એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે જેએનયૂમાં લગાવાયેલા દેશદ્રોહી નારાને કેજરીવાલનું સમર્થન છે. જો સમર્થન ના કરતા હોત તો  તે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હોત પરંતુ કોર્ટ દ્ધારા વારંવાર કહેવા છતાં એટલા માટે મંજૂરી આપવામાં આવી રહી નથી તે મનથી આ નારાઓને સમર્થન આપી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો

ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?

Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  

Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી

વિડિઓઝ

Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
ઓપિનિયન પોલ 2026: 4 રાજ્યોની ચૂંટણીનો વરતારો જાહેર; બંગાળમાં કાંટાની ટક્કર, જાણો આસામ, તમિલનાડુ અને કેરળમાં કોની બનશે સરકાર?
Mahisagar Rain: લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે કરા પડ્યા

Mehsana Rain: મહેસાણા જિલ્લામાં કરા અને ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો

ઉનાળામાં ચોમાસું ભરપૂર! ગુજરાતના 7 જિલ્લામાં મેઘરાજાની તોફાની ધડબડાટી, જાણો ક્યાં પડ્યા કરા?

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ

Embed widget