શોધખોળ કરો

COVID-19 ટેસ્ટ કર્યા વગર વિદેશથી ભારતીયોને પરત લાવવા જોખમી: કેરળના CM પિનારયી વિજયન

7 મેથી 13 મેની વચ્ચે 64 ફ્લાઈટ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને ભારત પરત આવશે. ભારત સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા તૈયારી શરૂ કરી રહી છે.

નવી દિલ્હી: 7 મેથી 13 મેની વચ્ચે 64 ફ્લાઈટ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને ભારત પરત આવશે. ભારત સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા તૈયારી શરૂ કરી રહી છે. ત્યારે કેરળનાં મુખ્યમંત્રી પિનારયી વિજયનને કેંદ્ર સરકારને કહ્યું Covid 19 ટેસ્ટ કર્યા વગર વિદેશથી ભારતીયોને પરત લાવવા જોખમી છે.
કેરળનાં મુખ્યમંત્રી પિનારયી વિજયને કહ્યું, કેંદ્રએ માહિતી આપી છે કે તેઓ COVID19 પરીક્ષણ કર્યા વિના અન્ય દેશોમાંથી ભારતીયોને પરત લાવી રહ્યા છે. જેનાથી COVID 19 સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જશે. મે આ મુદ્દો કેંદ્ર સમક્ષ ઉઠાવ્યો છે. 15 હજાર ભારતીય નાગરિકોને 13 મે સુધીમાં 64 ઉડાનો દ્વારા ભારત પરત લાવવા માટેની તૈયારીઓ શરૂ કરવા આવી છે. ત્યારે કેરળનાં મુખ્યમંત્રીએ ટેસ્ટ વગર વિદેશથી ભારતીયોને પરત લાવવા જોખમી ગણાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી

વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 

IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget