શોધખોળ કરો

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ભય વચ્ચે ભારતના કયા રાજ્યમાં એલર્ટ અપાયુ, જાણો વિગતે

ભારતમાં પણ આ નવા સ્ટ્રેનથી હડકપ મચી ગયો છે, કેમકે કોરોનાનો નવો સ્ટ્રેન એકદમ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઇને કેરાલા સરકારે એલર્ટ જાહેર કરી દીધુ છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કેર હજુ પણ યથાવત છે, બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન દેખાતા સમગ્ર દુનિયામાં ફરી એકવાર અફડાતફડી મચી ગયો છે. ભારતમાં પણ આ નવા સ્ટ્રેનથી હડકપ મચી ગયો છે, કેમકે કોરોનાનો નવો સ્ટ્રેન એકદમ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઇને કેરાલા સરકારે એલર્ટ જાહેર કરી દીધુ છે. કેરાલા સરકારે સાવધાનીના પગલારૂપે એલર્ટ જાહેર કરી દીધુ છે. કેરાલાના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ હાઇ લેવલ મીટિંગ કરી. આ મીટિંગમાં ફેંસલો કરવામાં આવ્યો કે જે પણ વ્યક્તિ છેલ્લા 14 દિવસમાં યૂરોપના કોઇપણ દેશમાંથી આવ્યો હશે, તેની સ્ક્રીનિંગ કરવામાં આવશે. આની સાથે જ સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા તેનુ સતત મૉનિટરિંગ કરવામાં આવશે. કોરોનાના નવા સ્ટ્રેનને લઇને કેરાલા સરકારના સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે, બહારથી આવેલા આ લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવશે, સાથે સાથે જે લોકો તેમને સંપર્કમાં આવશે તેમની પણ તપાસ કરાશે. આ માટે મૉનિટરિંગ કરવા માટે મેડિકલ અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget