શોધખોળ કરો
Advertisement
દાઉદ ઈબ્રાહીમ સાથે ભાજપન નેતાએ કરી હતી કેટલી વાર ? જાણો ચોંકાવનારી વાતો
મુંબઈ: ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મહેસૂલપ્રધાન એકનાથ ખડસેએ રાજીનામું આપ્યું છે. લાંબી રાજકિય કારકીર્દી ધરાવતા ખડસે પર ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ દાઉદ સાથે ફોન પર વાત કરવાનો આક્ષેપ છે અને આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ આરોપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આરોપ છે કે જમીન ખરીદવા અંગે ખડસેએ પોતાના મોબાઈલ ફોનથી દાઉદની પત્નીના નામે રજિસ્ટર મોબાઈલ પર વાત કરી હતી. આ અંગે જલગાંવના હેકર મનિષ ભાંગલેએ ઘટસ્ફોટ કર્યો હતો.
આ ઉપરાંત એમઆઈડીસીની 65 કરોડ રૂપિયાની જમીન પત્ની અને જમાઈનાં નામ પર 3.75 કરોડના સસ્તા ભાવે ખરીદવાનો આક્ષેપ છે, એટલું જ નહીં, તેમના પીએ ગણેશ પાટિલે તેમના બંગલા અને કાર્યાલયમાં બેસી ૩૦ કરોડ રૂપિયાની લાંચ માગી હતી. આવા આરોપો બાદ ખડસેએ રાજીનામુ આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement