શોધખોળ કરો

ભાજપની કોલકાત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મમતા સામે કારમી હાર, બે આંકડે પણ ના પહોંચ્યો, જાણો મળી કેટલી બેઠક ?

મંગળવારે, TMCએ સતત ત્રીજી વખત KMC પર કબજો કર્યો.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની બમ્પર જીત કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)માં દેખાઈ રહી છે. જણાવી દઈએ કે કેએમસી ચૂંટણીના પરિણામ મંગળવારે આવ્યા હતા. ટીએમસીએ 144માંથી 134 વોર્ડ જીત્યા છે. બીજી તરફ જ્યાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં તેના વોટ શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

મંગળવારે, TMCએ સતત ત્રીજી વખત KMC પર કબજો કર્યો. આ ચૂંટણીમાં ભાજપને 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. બીજી તરફ ડાબેરી મોરચા અને કોંગ્રેસને 2-2 બેઠકો પર સફળતા મળી છે. બાકીની ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. ડાબેરીઓ 65 વોર્ડમાં બીજા ક્રમે છે, જ્યારે ભાજપ 48 વોર્ડમાં બીજા ક્રમે છે. કોંગ્રેસ 16 વોર્ડમાં બીજા ક્રમે અને અપક્ષ પાંચ વોર્ડમાં છે.

2015ની સ્થિતિ: જો આપણે KMCની છેલ્લી ચૂંટણી પરિણામો પર નજર કરીએ, તો 2015માં TMCએ 124 વોર્ડ, ડાબેરીઓએ 13, ભાજપે પાંચ અને કોંગ્રેસે બે વોર્ડ જીત્યા હતા. વોટ શેરની દ્રષ્ટિએ, શાસક પક્ષને લગભગ ત્રણ ચતુર્થાંશ (72.16 ટકા) મત મળ્યા હતા. છેલ્લા નાગરિક ચૂંટણીની સરખામણીમાં ટીએમસીના વોટ શેરમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વોટ શેરમાં પણ ભાજપને નિરાશા મળીઃ વોટ શેરના મામલે ડાબેરીઓ ભાજપ કરતા આગળ જોવા મળી રહ્યા છે. ભાજપને 9.19 ટકા અને ડાબેરીઓને 11.87 ટકા વોટ મળ્યા છે. ભાજપનો વોટ શેર 2015ની સરખામણીમાં 6 ટકા હતો અને વિધાનસભા ચૂંટણી પછી 20 ટકા ઓછો હતો. ડાબેરી પક્ષોને 2015ની નાગરિક ચૂંટણી કરતાં 13 ટકા ઓછા મત મળ્યા પરંતુ વિધાનસભા ચૂંટણી કરતાં 7 ટકા વધુ મત મળ્યા.

કોંગ્રેસની વાત કરીએ તો KMC ચૂંટણીમાં તેને 4.13 ટકા વોટ મળ્યા જ્યારે અપક્ષોને 2.43 ટકા વોટ મળ્યા. ટીએમસીની બમ્પર જીત પર, કોલકાતાના મેયર અને રાજ્ય મંત્રી ફિરહાદ હકીમે કહ્યું, "આ જીત કોલકાતાની જનતાની છે. લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. આ અમારા પર પણ જવાબદારી લાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget