શોધખોળ કરો

જેનું ગીત બરાક ઓબામાના ફેવરિટ લિસ્ટમાં સામેલ થયું તે ભારતીય સિંગર કોણ છે ? જાણો વિગત

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારે તેમના પસંદગીના ગીતોનું એક લિસ્ટ જાહેર કર્યુ હતું. આ લિસ્ટમાં તેમણે ભારતીય સંગીતકાર પ્રતીક કુહાડના એક ગીતને પણ સામેલ કર્યું છે. પ્રતીક કુહાડે ઓબામાના ટ્વિટને રિટ્વિટ કરીને જાણકારી આપી હતી.

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારે તેમના પસંદગીના ગીતોનું એક લિસ્ટ જાહેર કર્યુ હતું. આ લિસ્ટમાં તેમણે ભારતીય સંગીતકાર પ્રતીક કુહાડના એક ગીતને પણ સામેલ કર્યું છે. પ્રતીક કુહાડે ઓબામાના ટ્વિટને રિટ્વિટ કરીને જાણકારી આપી હતી. પ્રતીક કુહાડના જે ગીતને ઓબામાએ પસંદ કર્યુ છે તે આલ્બમ કોલ્ડ મેસમાંથી લેવામાં આવ્યું છે. અમેરિકામાં મેથ્સનો અભ્યાસ કર્યા બાદ ભારત પરત ફર્યો પ્રતીક કુહાડનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો છે. તેની બે બહેનો છે. પ્રતીકે 16 વર્ષની વયે ગિટાર વગાડવાનું શરૂ કર્યું હતું  અને થોડા વર્ષો બાદ કોલેજના પ્રથમ વર્ષમાં ગીત લખવા લાગ્યો હતો. તેણે હાઇ સ્કૂલનો અભ્યાસ મહારાજા સવાઈ માન સિંહ વિદ્યાલયથી પૂરો કર્યો અને તે બાદ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી મેથ્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ મ્યૂઝિકમાં ફૂલ ટાઈમ કરિયર બનાવવા દિલ્હી ગયો હતો. ગીત પણ લખે છે પ્રતીક પ્રતીક ગાયકની સાથે સોંગ રાઇટર પણ છે. તેના અત્યાર સુધીમાં ચાર આલ્બમ રિલીઝ થયા છે. જેમાં બરાક ઓબામાએ જે સોંગને ફેવરિટ ગણાવ્યું તે આલબમ છે. આ સોંગના વીડિયોમાં જિમ સાર્બ અને ઝોયા હુસૈન જેવા સ્ટાર્સ નજરે પડ્યા હતા. સાયન્સ અને ટેકનોલોજીમાં થઈ રહેલા ઈનોવેશન્સમાં છે રસ પ્રતીકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ગીત નથી લખતો ત્યારે સાયન્સ અને ટેકનોલોજીમાં થઈ રહેલા ઈનોવેશન્સ અંગે વાંચે છે. આ ઉપરાંત ફિક્શન અને નોન ફિક્શન પણ વાંચવાનું પંસદ છે. તેની સિવાય રનિંગ, સ્વીમિંગ અને ફિલ્મોનો શોખ છે. પરિવાર સાથે સમય ગાળવો અને ટ્રાવેલિંગ પણ પસંદ છે .  New Year 2020: ન્યૂઝીલેન્ડના લોકોએ આતશબાજી સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, જુઓ તસવીરો ક્રિકેટના મેદાન પર 2019નો શાનદાર અંત કરી આ અંદાજમાં રજા ગાળી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડી, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget