શોધખોળ કરો

કોરોનાથી બચવા લોકોને પલ્સ ઓક્સિમીટર વાપરવાની અપાઈ રહી છે સલાહ, જાણો શું કામ કરે છે આ ઉપકરણ ?

કોરોનાથી રક્ષણ મેળવવા પલ્સ ઓક્સિમીટર વસાવવાની સલાહ અપાઈ રહી છે ત્યારે આ પલ્સ ઓક્સિમીટર શું છે તે જાણવું જરૂરી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ દરરોજના સૌથી વધારે મામલા ભારતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 9 લાખને પાર થઈ ગઈ છે. આ દરમિયાન કોરોનાથી બચવા લોકોને પલ્સ ઓક્સિમીટર વાપરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાથી રક્ષણ મેળવવા પલ્સ ઓક્સિમીટર વસાવવાની સલાહ અપાઈ રહી છે ત્યારે આ પલ્સ ઓક્સિમીટર શું છે તે જાણવું જરૂરી છે. પલ્સ ઓક્સીમીટર એક નાનું ડિવાઇસ મશીન છે. જેને દર્દીની આંગળીમાં ફીટ કરવામાં આવે છે. તેની મદદથી દર્દીના નખ અને લોહીમાં ઓક્સિજનની માત્રાની ખબર પડે છે. પલ્સ ઓક્સિમીટર પર 94થી ઓછું ઓક્સિજન લેવલ આવે તો તરત હોસ્પિટલમાં ભરતી થવાનું ડોક્ટરો કહે છે. જે લોકોને શરીરમાં ઓક્સિજનની કમીના કારણે હોસ્પિટલ રીફર કરવા સૂચના અપાઈ હોય છતાં જે લોકો હોસ્પિટલ ગયા નથી તેવા લોકોનાં મોત થયાંના બનાવો પણ વધ્યા છે.  કોરોના કાળમાં આ ડિવાઇસની માંગ વધી ગઈ છે. એકસપર્ટના કહેવા મુજબ, પલ્સ ઓક્સિમીટર ચામડી પર એક પ્રકાશ ફેંકે છે. જે બ્લડ સેલના રંગ અને તેની મૂવમેન્ટને ડિટેક્ટ કરે છે. જો બ્લડ સેલમાં ઓક્સિજનની માત્ર બરાબર હોય તો ચમકદાર લાલ દેખાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં 9,06,752 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને 23,727 લોકોના મોત થયા છે. જ્યારે 5,71,460 લોકો ઠીક થઈ ગયા છે અને 3,11,565 એક્ટિવ કેસ છે.

ટોપ સ્ટોરી

છઠ્ઠ પૂજાને લઈને ફ્લાઈટના ભાડામાં વધારો, અમદાવાદ-પટના ફ્લાઈટનું ભાડું 44 હજારને પાર

ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પ્રતિબંધ પાંચ વર્ષ માટે વધ્યો, ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ

Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ

Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર

Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર

વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
વડોદરા એરફોર્સ સ્ટેશન પર 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી, 'સારંગ' ટીમના અદભુત એરોબેટિક પ્રદર્શને કર્યા મંત્રમુગ્ધ
Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ
Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

Hirasar Airport: રાજકોટ એરપોર્ટ હવે કેટેગરી-1 ઇમિગ્રેશન એરપોર્ટ, ફોરેન ઇમિગ્રેશનને મળી મંજૂરી

PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Embed widget