શોધખોળ કરો

લદ્દાખઃ કારગીલમાં પાંચ મહિના બાદ ઇન્ટરનેટ સેવાઓ શરૂ, સ્થિતિ પૂરી રીતે નિયંત્રણમાં

કેન્દ્રની મોદી સરકારે આર્ટિકલ 370 ખત્મ કર્યા બાદ કાયદો વ્યવસ્થા બગડવાની આશંકાને પગલે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો હતો.

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગીલમાં લગભગ પાંચ મહિના બાદ આજે ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, રાજ્યમાં હવે સ્થિતિ પુરી નિયંત્રણમાં છે. કેન્દ્રની મોદી સરકારે આર્ટિકલ 370 ખત્મ કર્યા બાદ કાયદો વ્યવસ્થા બગડવાની આશંકાને પગલે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો હતો. અધિકારીએ કહ્યું કે, લોકો ઘણા સમયથી ઇન્ટરનેટ સેવાઓ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા હવે ફરીથી આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. ઇન્ટરનેટ બંધ હોવાના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નોંધનીય છે કે આર્ટિકલ 370 ખત્મ થયા બાદથી જમ્મુ કાશ્મીર અને લદાખને પાંચ ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા અને 31ઓક્ટોબર 2019થી આ બંન્ને જગ્યાએ સતાવાર રીતે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા હતા. સાથે બંન્ને જગ્યાએ નવા ઉપરાજ્યપાલ પણ બનાવી દેવાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Embed widget