શોધખોળ કરો

મોદીની પોલ ખોલવા પર NDTV પર લાગ્યો બેન: લાલૂ પ્રસાદ યાદવ

લખનઉ: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના 25 વર્ષ પૂર્ણ થતા લખનઉ પહોંચેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે એનડીટીવી પર લગાવવામાં આવેલા બેન પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. લાલૂએ કહ્યું એનડીટીવી પર બેન પીએમ મોદીની પોલ ખોલવાને કારણે લગાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું આપણે નમવુ ન જોઈએ. મોદીના હાથમાં દેશ સુરક્ષિત નથી. લાલૂએ એમ પણ જણાવ્યું કે એમે લડાઈ ખત્મ કરવા માટે આવ્યા છીએ જેના માટે અમે સાથે મળી ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું તે યૂપીમાં સમાજવાદી પાર્ટીને મજબૂત કરવા માટે આવ્યા છે. યૂપીમાંથી બીજેપીને ભગાડવા માટે આવ્યા છીએ. અમે બિહારમાં ભાજપાને ભગાડી દિધી છે., જે રીતે ગીધડને ભગાવવામાં આવે છે. અમે યૂપીમાંથી પણ ભાજપાને ભગાડીશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

PM Kisan: ખેડૂતોની રાહ પૂરી થઈ! આજે આ સમયે તેમના ખાતામાં જમા થશે ₹2,000

યુદ્ધની અસર હવે શાળાના મધ્યાહન ભોજન પર પણ, બંધ થશે શાળાઓમાં મિડ ડે મિલ

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરલાઇનના ઇંધણ ડેપો પર કર્યો હુમલો, તાલિબાન સરકારનો દાવો

વિડિઓઝ

Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
PM Kisan Nidhi Yojana: ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 2-2 હજાર રુપિયા, તમને મળ્યા કે નહીં,  આ રીતે કરો ચેક 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?

West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 

Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો

Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 

LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો

Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી

Embed widget