શોધખોળ કરો

કાશ્મીરીઓને ઉશ્કેરવા આતંકી સંગઠને લગાવ્યા પોસ્ટર, જાણો શું આપી ધમકી?

આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાએ એકવાર ફરી કાશ્મીરમાં ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

નવી દિલ્હીઃ આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાએ એકવાર ફરી કાશ્મીરમાં ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લશ્કર-એ-તોઇબાએ પોસ્ટર જાહેર કરીને કાશ્મીરના લોકોને કહ્યુ છે કે તે સરકારને સહયોગ ના કરે. જો સહયોગ કરશે તો તે ગદ્દાર ગણાશે. આતંકી સંગઠને પોસ્ટર જાહેર કરી ધમકી આપી હતી કે કાશ્મીરના લોકો ઘરમાંથી બહાર ના નીકળે, કાર લઇને ના નીકળે. એનાથી મીડિયા મારફતે ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરી એવું કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. લશ્કર-એ-તોઇબાની ચિઠ્ઠીમાં કાશ્મીરના યુવાઓને ભડકાવવામાં આવી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયો જેને વિવાદીત ગણવામાં આવ્યો. લશ્કરએ સરકારી કર્મચારીઓ, બિઝનેસમેનો, ટ્રાન્સપોર્ટર, લારીવાળાઓને પોતાના સહયોગમાં ઉતરવાની અપીલ કરી છે. લશ્કરે કહ્યું કે, લોકો રસ્તા પર નીકળી પ્રદર્શન કરે. સરકારી કર્મચારી અમારો સહયોગ કરે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરે. જે વ્યક્તિ કાર, સ્કૂટર, બાઇક લઇને નીકળશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવશે અને એ પાછળ તેમની જવાબદારી રહેશે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ

Embed widget