શોધખોળ કરો

આજે મધ્યરાત્રીથી 500 અને 1000 રૂપિયાની નોટ બંધ, મેડીકલ સ્ટોર, પેટ્રોલ પંપ અને સરકારી સ્કુલોમાં ચાલશે

નવી દિલ્લીઃ જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને વાપરવાની સમય મર્યાદા આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે સરકારના ઉચ્ચ સૂત્રોના કહેવા પ્રમાણે, જૂની નોટ વાપરવાની મર્યાદાને વધારવામાં આવે તેવી સંભાવના છે. નોંધનીય છે કે નોટબંધી બાદ જરૂરી સેવાઓ જેવી કે સરકારી હોસ્પિટલ, રેલવે અને એર બુકિંગ, દૂધ બુથ, પેટ્રોલ પંમ્પ પર જૂની 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર થઇ જશે. સરકારે આ સ્થળો પર જૂની નોટને 24 નવેમ્બર સુધી વાપરવાની છૂટ આપી હતી. જોકે, આજ સાંજ સુધીમાં આ અંગે લોકોને રાહત આપવામાં આવી શકે છે. એટલું જ નહીં સૂત્રોના કહેવા પ્રમાણે, નોટ બદલવાનું કામ ટૂંક સમયમાં બંધ કરવામાં આવી શકે છે. તો જૂની નોટ ચાલવાની મર્યાદા વધારવામાં આવી શકે છે. આજ રાત્રે 12 વાગ્યા પછી દેશના તમામ નેશનલ હાઇવે ટોલબુથ પર ટેક્સ વસૂલવામાં આવશે. ખેડૂતો માટે સરકારે જિલ્લા સહકારી બેન્કોને 21 હજાર કરોડ રૂપિયા આપવાનો સરકારે નિર્ણય લીધો છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget