શોધખોળ કરો

Lockdown 2: ગ્રામીણ વિસ્તાર માટે સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન્સ, જાણો કઈ-કઈ રાહતો મળશે?

સરકાર અનુસાર હાલમાં એક સપ્તાહ સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન થશે. 20 એપ્રિલ બાદ દરેક વિસ્તારનું મૂલ્યાંકન થશે.

નવી દિલ્હીઃ ત્રણ મે સુધી લાગુ કરવામાં આવેલ લોકડાઉન-2ને લઈને સરકારે કેટલીક રાહતની જાહેરાત કરી છે. લોકડાઉનના બીજા તબક્કામાં 20 એપ્રિલથી ગ્રામીમ અને અંતરિયાળ વિસ્તારના લોકોને રાહત આપવા માટે નાની નાણાંકીય સંસ્થાઓને સંચાલનની મંજૂરી સરકારે આપી છે. તેમાં કોપરેટિવ ક્રેડિટ સોસાયટી, નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન, હાઉસિંગ ફાઈનાન્સ કંપની સામેલ છે જે મિનિમમ સ્ટાફની સાથે નિયમોનું કડકાઈથી પાલન કરતાં ઓપરેટ કરી શકશે. ગ્રામીણ વિસ્તારમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ બિછાવવાના કામને પણ સરાકરે મંજૂરી આપી દીધી છે. ઉપરાંત બેંબૂ કોકોનેટ ટ્રાઈબલ વિસ્તારમાં માર ફોરેસ્ટ પ્રોડ્યૂસ સાથે જોડાયેલ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા ગૃહ મંત્રાલયે વિસ્તૃત ગાઈડલાઈન્સ બહાર પાડી હતી જેમાં તેમનો ઉલ્લેખ ન હતો, પહેલાની જેમ જ આ વસ્તુનાં સંચાલનમાં પણ અંતિમ નિર્ણય સ્થાનિક પ્રશાસનનો જ રહેશે. સરકાર અનુસાર હાલમાં એક સપ્તાહ સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન થશે. 20 એપ્રિલ બાદ દરેક વિસ્તારનું મૂલ્યાંકન થશે. ત્યાર બાદ જ છૂટને લઈને નિર્ણય થશે. એવા વિસ્તાર કે જે હોટસ્પોટ છે અથવા જે હોટસ્પોટ બની શકે છે ત્યાં કોઈને છૂટ નહીં મળે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

Embed widget