શોધખોળ કરો

આજથી લોકડાઉનમાં કોને મળશે છૂટ અને કોને નહીં, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આ છૂટમાં સરકારે ખેડૂતોનો ખાસ રાખ્યો છે. ખેડૂતોને દરેક પ્રકારના કામમાં છૂટ આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે આજથી લોકડાઉનમાં આંશિક છૂટછાટ આવામાં આવી છે. આ છૂટ હોટસ્પોટ વગરના વિસ્તારોમાં જ મળશે. સરકારે આ અંગે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી હતી. આ છૂટમાં સરકારે ખેડૂતોનો ખાસ રાખ્યો છે. ખેડૂતોને દરેક પ્રકારના કામમાં છૂટ આપવામાં આવી છે. જ્યારે ઓનલાઈનમાં પણ માત્ર જરૂરી સામાનની જ ડિલિવરી થઈ શકશે. કોને મળશે છૂટ - કરિયાણાની દુકાન - ફળ-શાકભાજીની દુકાન - હાઈવે ઢાબા - કૂરિયર સેવા - ઈ કોમર્સ - મિકેનિક - આઈટી કંપનીઓ - સરકારી ઓફિસ - પ્લંબર - ઈલેક્ટ્રિશિયન - કારપેંટર - કેબલ-ડીટીએચ વર્કર - ખેતી સાથે સંકળાયેલા કામ - પાકની ખરીદી - બાંધકામ ઉદ્યોગ - મનરેગા - લઘુ ઉદ્યોગ - બેંક, પોસ્ટ ઓફિસ - હોસ્પિટલ, નર્સિંગ હોમ - કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી - નાની નાણાકીય સંસ્થા - નોન બેંકિંગ ફાઈનાન્સ - હાઉસિંગ ફાઈનાન્સ - ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર - ગામડામાં ઈંટ ભઠ્ઠામાં કામ કરતા લોકો કોને નહીં મળે છૂટ - રેલવે - બસ - એર લાઈન્સ - શોપિંગ મોલ્સ - સિનેમા હોલ - સ્કૂલ કોલેજ - કેબ સર્વિસ દેશમાં કોરોનાના 17265 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 543ના મોત થયા છે અને 2546 સ્વસ્થ થયા છે.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget