શોધખોળ કરો

Lockdown:  15 એપ્રિલથી દોડશે મોટાભાગની ટ્રેન, રેલવેએ ડ્રાઇવર-ગાર્ડ અને ટીટીઈનું મોકલ્યું ટાઈમટેબલ

રેલવેએ Lockdown બાદ આગામી 15 એપ્રિલથી મોટાભાગની ટ્રેન ચલાવવા કમસ કસી છે. જેને લઈ શુક્રવારે રેલવેએ ડ્રાઇવર, ગાર્ડ, સ્ટેશન મેનેજર તથા અન્ય કર્મચારીઓને ટ્રેન ટાઇમટેલબ પણ મોકલી આપ્યું છે.

નવી દિલ્હીઃ રેલવેએ Lockdown બાદ આગામી 15 એપ્રિલથી મોટાભાગની ટ્રેન ચલાવવા કમસ કસી છે. જેને લઈ શુક્રવારે રેલવેએ ડ્રાઇવર, ગાર્ડ, સ્ટેશન મેનેજર તથા અન્ય કર્મચારીઓને ટ્રેન ટાઇમટેલબ પણ મોકલી આપ્યું છે. રેલબે વોર્ડે તમામ 17 ઝોનલ રેલવેનને રદ્દ ટ્રેન ચલાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, 80 ટકાથી વધારે ટ્રેન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં તમામ રાજધાની, શતાબ્દી, દુરંતો, સુપરફાસ્ટ, મેલ-એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન સામેલ છે. અધિકારીના જણાવ્યા મુજબ, તમામ ઝોનલ રેલવે અધિકારીઓ દ્વારા ટ્રેન ચલાવવાની તૈયારી કરી લેવામાં આવી છે.

આ ટ્રેનો 14 એપ્રિલે રાતે 12 વાગ્યા બાદ પાટા પર દોડવા લાગશે. લાબા અતંરની ઉપરાંત જરૂરિયાત મુજબ લોકલ તથા પેસેન્જર ટ્રેન પણ ચલાવવામાં આવશે. અધિકારીના જણાવ્યા મુજબ, 21 દિવસના લોકડાઉન બાદ રેલવે તંત્ર ટ્રેન ચલાવવા ઉત્સુક છે. આ માટે કેન્દ્ર સરકારની લીલી ઝંડીની રાહ છે.

કેન્દ્ર સરકાર કોરોનાને ધ્યાનમાં રાખી ઓછી ટ્રેન ચલાવવાનો આદેશ આપશે તો તેનું પણ પાલન કરવામાં આવશે. રેલવે સ્ટેશનો પર અને ટ્રેનમાં દાખલ થતી વખતે મહામારી સામે લેવામાં આવતા પગલાનું પાલન કરવામાં આવશે. જેમાં યાત્રીઓના થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget