શોધખોળ કરો

થોડીવારમાં લોકસભાની ચૂંટણીની તારીખો થઇ શકે છે જાહેર, EC કરશે પ્રેસ કૉન્ફરન્સ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર મળ્યા છે. આજે સાંજે ઇલેક્શન કમિશન પ્રેસ કૉન્ફરન્સ કરીને આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. સુત્રો તરફથી મળતી માહિત અનુસાર, આગામી લોકસભાની ચૂંટણી આજે સાંજે જાહેર થઇ શકે છે. ઇલેક્શન કમિશન એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. થોડીવારમાં લોકસભાની ચૂંટણીની તારીખો થઇ શકે છે જાહેર, EC કરશે પ્રેસ કૉન્ફરન્સ ઉલ્લેખનીય છે કે, 2014ની ચૂંટણીની જાહેરાત 5 માર્ચ 2014ના રોજ થઇ હતી, જેની ટર્મ 2 જૂન 2019ના રોજ પૂરી થઇ જાય છે. નોંધનીય છે કે, 2014માં 7 એપ્રિલથી લઇને 12 મે સુધી નવ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. આ વખતે માનવામાં આવી રહ્યુ છે કે ચૂંટણી સાત તબક્કામાં યોજાઇ શકે છે.

ટોપ સ્ટોરી

ગાંધી પરિવારમાં દેરાણી-જેઠાણી વચ્ચે અણબનાવ? સોનિયા ગાંધીએ મેનકા ગાંધી અંગે કર્યા અનેક ખુલાસા

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન

સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા

Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે

ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે

Embed widget