શોધખોળ કરો

Viral News: ‘વિશાલ મારા 26 એપ્રિલે લગ્ન છે, ભગાડીને લઈ જા’, 10 રૂપિયાની નોટ પર પ્રેમિકાએ લખ્યો લવ લેટર

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યોછે. જેમાં દસ રૂપિયાની નોટ પર લખ્યું છે, 'વિશાલ, મારા લગ્ન 26 એપ્રિલે છે. મને લઇ જા. હું તને પ્રેમ કરું છું. તારી કુસુમ.'

Viral News: સોશિયલ મીડિયા એક અદભૂત વસ્તુ છે. તેના પર ક્યારે શું વાયરલ થાય તે કહી શકાય નહીં. થોડા સમય પહેલા દસ રૂપિયાની નોટ પર લખેલું 'સોનમ ગુપ્તા બેવફા હૈ' વાયરલ થયું હતું, જેથી લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા હતા. તાજેતરમાં જ આવો જ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યારે એક પ્રેમિકાએ તેના પ્રેમી માટે દસ રૂપિયાની નોટ પર લખ્યું છે કે તેણે તેને ઘરે ભગાડીને લઈ જવી જોઈએ.

શું લખ્યું છે 10 રૂપિયાની નોટ પર

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યોછે. જેમાં દસ રૂપિયાની નોટ પર લખ્યું છે, 'વિશાલ, મારા લગ્ન 26 એપ્રિલે છે. મને લઇ જા. હું તને પ્રેમ કરું છું. તારી કુસુમ.' આ લાઇનો દસ રૂપિયાની નોટ પર લખેલી છે.

ટ્વિટર યુઝર્સે શું કહ્યું

આ નોટને શેર કરતા ક્રાઈમ માસ્ટર ગોગો નામના ટ્વિટર યુઝરે લખ્યું કે ટ્વિટરના લોકો આપણી તાકાત બતાનવો. કુસુમનો આ મેસેજ 26 એપ્રિલ પહેલા વિશાલ સુધી પહોંચાડવાનો છે. બે પ્રેમી પંખીડાનું મિલન કરાવવાનું છે. મહેરબાની કરીને તમે જાણો છો તે બધા વિશાલ નામના છોકરાઓને ટેગ કરો.

આ પોસ્ટ વાયરલ થતા જ લોકો વિશાલ અને કુસુમની મજા લેવા લાગ્યા. જો કે કેટલાક લોકોએ ગંભીરતા બતાવવાનો પણ પ્રયાસ કર્યો અને કહ્યું કે આ સાચો રસ્તો છે. કેટલાક લોકોએ નોટ પર લખેલી લાઇનોથી શંકા કરવાનું શરૂ કર્યું કે શું આ સાચું છે. હાલ આ નોટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ટોપ સ્ટોરી

Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં નિર્માણાધીન 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, રેસ્ક્યૂ યથાવત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Train Cancelled: તહેવારોમાં ઘરે જવાની કરી રહ્યાં છૌ તૈયારી ? રેલવેએ આ રૂટની ટ્રેનો કરી રદ્દ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ
Trending: ઇટાલીના કપલે આગરામાં હિન્દુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન, લીધા 7 ફેરા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget