શોધખોળ કરો

વરસાદ બાદ દિલ્હીમાં ભૂકંપના આંચકા, ગાજિયાબાદ નોંધાયું કેન્દ્રબિંદુ

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાજિયાબાદ નોંધાયું હતું.

નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના ઝટકા બપોરે લગભગ બે વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાજિયાબાદ નોંધાયું હતું.
વાવાઝોડા અને વરસાદ બાદ દિલ્હીમાં આ ભૂકંપ આવ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળ છવાયેલા રહ્યા હતા. બાદમાં અચાનક દિલ્હી એનસીઆરમાં અનેક વિસ્તારોમાં ધૂળ અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ પડ્યો હતો. દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા અને ગુરુગ્રામમાં પણ ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, કેટલાક દિવસો સુધી આવી સ્થિતિ રહેવાની સંભાવના છે. ભૂકંપના ડરથી લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. અત્યાર સુધી જાનમાલા નુકસાનની કોઈ માહિતી મળી નથી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભૂકંપ આવ્યા બાદ ટ્વીટ કરીને બધાની સલામતીની પ્રાર્થના કરી હતી.

ટોપ સ્ટોરી

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget