શોધખોળ કરો

લૉકડાઉનમાં ગૃહિણીઓને રાહત, LPG સિલીન્ડરના ભાવમાં થયો આટલો ઘટાડો......

ઇન્ડેનની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં 14.2 કિલો નૉન સબ્સિડીની કિંમત હવે 744 રૂપિયા થઇ ગઇ છે

નવી દિલ્હીઃ લૉકડાઉનની વચ્ચે ગૃહિણીઓને મોટી રાહત મળી છે, LPG સિલીન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડેનની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં 14.2 કિલો નૉન સબ્સિડીની કિંમત હવે 744 રૂપિયા થઇ ગઇ છે. પહેલા દિલ્હીમાં આ સિલીન્ડર 805.50 રૂપિયાના ભાવમાં મળી રહ્યો હતો, આ પ્રમાણે દિલ્હીમાં નૉન સબ્સિડી સિલીન્ડર 61.50 રૂપિયા સસ્તો થયો છે. લૉકડાઉનમાં ગૃહિણીઓને રાહત, LPG સિલીન્ડરના ભાવમાં થયો આટલો ઘટાડો...... આ પ્રમાણે હવે નૉન સબ્સિડી સિલીન્ડરની કિંમત કોલકત્તામાં 774.50 રૂપિયા, મુંબઇમાં 714.50 રૂપિયા અને ચેન્નાઇમાં 761.50 રૂપિયા થઇ ગઇ છે. જે ક્રમશઃ 839.50 રૂપિયા, 776.50 રૂપિયા અને 826 રૂપિયા હતો. લૉકડાઉનમાં ગૃહિણીઓને રાહત, LPG સિલીન્ડરના ભાવમાં થયો આટલો ઘટાડો...... આ સતત બીજો મહિનો છે, જ્યારે એલપીજીની કિંમતો ઘટી છે, છેલ્લે ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવ વધ્યા હતા. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં 14 કિલોગ્રામના ગેસ સિલીન્ડરના ભાવ 144.50 રૂપિયા વધી ગયો હતો. કોલકત્તામાં 149 રૂપિયા, મુંબઇમાં 145 રૂપિયા અને ચેન્નાઇમાં 146 રૂપિયાનો વધારો થયો હતો.

ટોપ સ્ટોરી

Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

સહારા રિફંડ પોર્ટલ પરથી 18 લાખ અરજી ગાયબ? લિસ્ટમાં તમારું નામ ચેક કરો

વિવાદ બાદ ચૂંટણી પંચનો ફોર્મ-6 પર મોટો નિર્ણય, Annexure-D હવે નહીં આપવું પડે, જાણો ડિટેલ્સ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 

ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો

Embed widget