શોધખોળ કરો

આધિકારીએ માગી 25 હજારની લાંચ તો આ વ્યક્તિએ તેની કાર સાથે પોતાની ભેંસ બાંધી દીધી અને પછી....

ભુપેન્દ્રના આરોપને એસડીએમ સિદ્ધાર્થ સિંઘલે નકારી કાઢ્યા છે. તેણે કહ્યું કે, ભુપેન્દ્ર સિંહે આ બધુ પબ્લિસિટિ માટે કર્યું છે.

નવી દિલ્હીઃ જો તમારી પાસે કોઈ લાંચ માગે તો તમે શું કરો? તો લાંચ આપશો? અને તમારી પાસે રૂપિયા ન હોય તો શું કરો? મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીંના સિરોંજ તાલુકામાં નાયબ મામલતદારે જ્યારે એક વ્યક્તિ પાસે 25 હજાર રૂપિયાની લાંચ માગી તો તેણે એસડીએમની ગાડી સાથે પોતાની બેંસ બાંધી દીધી. હવે આ ગાડી સાથે બાંધેલ ભેંસની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સિરોઝના જ રહેવાસી ભુપેન્દ્ર સિંહનું કહેવું છે કે તે પાછલા 6 મહિનાથી પોતાના પરિવારની જમીનના ચક્કરમાં અધિકારીના ચક્કર કાપે છે પરંતુ તે કામ કરવાની ના પાડી રહ્યા છે અને લાંચ માગી રહ્યા છે. મારી પાસે પૈસા નથી. મારી પાસે મારી ભેંસ જ સૌથી વધુ કિંમતી છે. માટે મેં તેજ આપી દીધી છે. આધિકારીએ માગી 25 હજારની લાંચ તો આ વ્યક્તિએ તેની કાર સાથે પોતાની ભેંસ બાંધી દીધી અને પછી.... જોકે ભુપેન્દ્રના આરોપને એસડીએમ સિદ્ધાર્થ સિંઘલે નકારી કાઢ્યા છે. તેણે કહ્યું કે, ભુપેન્દ્ર સિંહે આ બધુ પબ્લિસિટિ માટે કર્યું છે. જોકે ભુપેન્દ્રના પેન્ડિંગ કામ વિશે પુછવામાં આવ્યું તો તેમણે મૌન ધારણ કરી લીધુ. લાંબી ચર્ચા બાદ ભુપેન્દ્ર સિંહ પોતાની ભેંસ પાછી લઈ ગયો અને પોતાનું મેમોરેન્ડમ મુખ્યમંત્રી માટે છોડી ગયા. તેમણે આ મેમોરેન્ડમને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપી દીધુ છે. એસડીએમનું કહેવું છે કે ભુપેન્દ્ર સિંહ દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેની તપાસ ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget