શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પ્રથમવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી
આદિત્ય ઠાકરે શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે ગયા વર્ષે દિલ્હી આવ્યા હતા.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે ઉદ્ધવ ઠાકરે આ અગાઉ સોનિયા ગાંધીને અગાઉ ક્યારેય મળ્યા નથી. ઉદ્ધવ સાથે તેમના દીકરા આદિત્ય ઠાકરેએ પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આદિત્ય ઠાકરે શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે ગયા વર્ષે દિલ્હી આવ્યા હતા.
નોંધનીય છે કે કોગ્રેસ અને શિવસેનાની વિચારધારા બિલકુલ અલગ છે. પરંતુ ગયા વર્ષે બંન્ને પક્ષોએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સાથે આવ્યા હતા અને કોગ્રેસ, શિવસેના અને એનસીપીએ સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.Delhi: Chief Minister of Maharashtra, Uddhav Thackeray and Minister in Maharashtra Government, Aaditya Thackeray met Congress Interim President Sonia Gandhi at her residence at 10, Janpath, today. pic.twitter.com/Xuo1MUUVw9
— ANI (@ANI) February 21, 2020
રસપ્રદ વાત એ છે કે જે કોગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહી છે જ્યારે શિવસેનાનું કહેવુ છે કે સીએએથી કોઇએ ડરવાની જરૂર નથી. સોનિયા ગાંધી સાથે મુલાકાત અગાઉ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી.Delhi: Chief Minister of Maharashtra, Uddhav Thackeray and Minister in Maharashtra Government, Aaditya Thackeray meet senior BJP leader LK Advani at the latter's residence. Shiv Sena leader Sanjay Raut also present. pic.twitter.com/3orCIrIBVK
— ANI (@ANI) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement