શોધખોળ કરો

મહારાષ્ટ્ર: BJPની ટિકિટ પરથી પુત્રની જીત બાદ પિતાએ કૉંગ્રેસનું MLA પદ છોડ્યું

વિખે પાટિલના પુત્ર સુજય લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે તેમને અહમદનગર સીટ પરથી ટિકિટ આપી હતી અને તેઓનો વિજય થયો છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં આકરી હાર બાદ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભામાં નેતા વિપક્ષ રહી ચુકેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને સોંપી દીધું છે. સૂત્રો અનુસાર પાટિલ ભાજપમાં જોડાઈ શકે છે. વિખે પાટિલના પુત્ર સુજય લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે તેમને અહમદનગર સીટ પરથી ટિકિટ આપી હતી અને તેઓનો વિજય થયો છે. રાજીનામુ આપ્યા બાદ વિખે પાટિલે કહ્યું, “મે લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર પણ કર્યો નહતો. મને હાઈ કમાન્ડ પર કોઈ શંકા નથી, તેઓએ મને નેતા વિપક્ષ બનાવીને તક આપી હતી. મે સારા કામો કરવાના પ્રયત્નો કર્યો પરંતુ મને રાજીનામું આપવા માટે મજબૂર કર્યો” મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોમાંથી ભાજપે 23, શિવસેનાએ 18,એનસીપીએ ચાર અને કૉંગ્રેસે એક સીટ જીતી છે. રાજ્યમાં આ ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. ગુજરાતથી વિદેશમંત્રી એસ.જયશંકરને રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ ભાજપ એક સપ્તાહમાં કરી શકે છે કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત, નડ્ડા રેસમાં આગળ હવામાન વિભાગની આગાહીઃ આ તારીખથી દસ્તક દેશે મોનસૂન, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

Embed widget